Physical Relationship: પુરુષો 'અંગત પળો' માણતી વખતે આ 4 વસ્તુ પર રાખે છે નજર, શું તમને ખબર છે?

શારીરિક સંબંધ લોકો માટે સુખદ અને સારો અનુભવ હોય છે. શારીરિક સંબંધ દરમિયાન પુરુષો પોતાની  લવ પાર્ટનર કે લાઈફ પાર્ટનરમાં એવી અનેક વાતો નોટિસ કરે છે જેમના વેશે તેઓ સેક્સ બાદ પણ વિચારતા રહે છે. પછી ભલે તે કપડાં હોય કે ગમે તે...આ એવી નાની નાની વસ્તુઓ વિશે છે જે પુરુષોને બેડ પર મહિલાઓ તરફ આકર્ષિત કરે છે.

Physical Relationship: પુરુષો 'અંગત પળો' માણતી વખતે આ 4 વસ્તુ પર રાખે છે નજર, શું તમને ખબર છે?

શારીરિક સંબંધ લોકો માટે સુખદ અને સારો અનુભવ હોય છે. શારીરિક સંબંધ દરમિયાન પુરુષો પોતાની  લવ પાર્ટનર કે લાઈફ પાર્ટનરમાં એવી અનેક વાતો નોટિસ કરે છે જેમના વેશે તેઓ સેક્સ બાદ પણ વિચારતા રહે છે. પછી ભલે તે કપડાં હોય કે ગમે તે...આ એવી નાની નાની વસ્તુઓ વિશે છે જે પુરુષોને બેડ પર મહિલાઓ તરફ આકર્ષિત કરે છે. જો કે આ સ્વચ્છતા કે બોડી સેલ્યુલાઈટ નથી જેના વિશે મહિલાઓ વિચારતી હોય છે કે પુરુષો તેના વિશે વિચારતા હશે! આ કઈક અલગ છે. આવો જાણીએ કે શારીરિક સંબંધ દરમિયાન પુરુષો મહિલાઓ વિશે કઈ 4 વાત નોટિસ કરે છે. 

મહિલાઓ કઈ રીતે શરીર હલાવે છે
પુરુષો નોટિસ કરે છે કે સેક્સ દરમિયાન તેમના પાર્ટનર કેવી રીતે શરીર હલાવે છે. તેઓ નોટિસ કરે છે કે શું શરીરની ગતિ કઠોર કે લચીલી છે. પુરુષ સેક્સ દરમિયાન પોતાના સાથીના શરીરની જેટલું શક્ય હોય એટલું વધુ નજીક જવા માંગે છે. જ્યારે મહિલાઓ સેક્સ દરમિયાન ખુબ કઠોર અને અજીબ મહેસૂસ કરે તો તેમને તેનાથી નફરત હોય છે કારણ કે તેનાથી તેમને એવો આભાસ થાય છે કે પાર્ટનર તેમની સાથે સહજ નથી. 

આંખો
શારીરિક સંબંધ દરમિયાન પુરુષ પોતાના પાર્ટનરની આંખોને નોટિસ કરવાનું પસંદ કરે છે. તેમના મગજમાં અનેક વિચારો ઘૂમે છે જેમ કે તેને મારું શરીર પસંદ છે કે તે મને ચેક કરી રહી છે? પુરુષ મહિલાઓની આંખોમાં જોઈને તેમના હાવભાવને સમજવાની કોશિશ કરે છે અને આથી તે પોતાના સાથી સાથે આંખોથી સંપર્ક બનાવે છે. 

તેમનો અવાજ
આ કઈક એવું છે જે પુરુષો વાસ્તવમાં નોટિસ કરે છે. તેઓ એ સમજવાની કોશિશ કરે છે કે જો તેમની લેડીલવનો અવાજ સામાન્ય કરતા વધુ ઘેરો હોય તો એ એટલા માટે છે કારણ કે તે ખુબ વધુ ઉત્તેજિત છે. જો તેમની સાથી હાંફી રહી હોય તો તે સામાન્ય રીતે થાકેલી હોઈ શકે છે. પંરતુ જો અવાજ ઘેરો હોય તો તે ચાલુ થઈ જાય છે. તેનો અર્થ એ છે કે સેક્સનો અનુભવ વાસ્તવમાં સારો રહેવાનો છે. 

લોન્જરી
પુરુષો એ પણ નોટિસ કરે છે કે તેમની લેડીલવે સેક્સ દરમિયાન કયા પ્રકારની લોન્જરી પહેરી છે. જો તે જર્જરિત કે જૂના પુરાણા હોય તો તે સૂચવે છે કે તેમની મહિલાએ વાસ્તવમાં પ્રયત્ન જ નથી  કર્યો. એવું નથી કે તમામ પુરુષો આવી ફરિયાદ કરે છે પરંતુ તેઓ નિશ્ચિતપણે એ પસંદ કરે છે કે તેમની પાર્ટનર બેડ પર તેમને પ્રભાવિત કરવા માટે અવિશ્વસનિય રીતે સેક્સી લોન્જરી પહેરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news