ઈસ્રી કરતા પહેલા પ્રેસ પર રગડો થોડું મીઠુ, પછી જુઓ કપડામાં જાદું

How do you use salt as a cleaner : શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે મીઠાનો ઉપયોગ કેટલાક કામમાં તમારા ઘરમાં ચપટી વગાડતા કરી શકો છો, જેનાથી તમારું કામ સરળ થશે 

ઈસ્રી કરતા પહેલા પ્રેસ પર રગડો થોડું મીઠુ, પછી જુઓ કપડામાં જાદું

Easy to use salt hacks for home with water : ઘરમાં બીજું કંઈ હોય કે નહિ, પરંતું મીઠું તો હોય જ છે. મીઠાનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નથી થતો, પરંતુ બીજા અનેક કામ માટે થાય છે. મીઠું તમારા અનેક કામ સરળ બનાવી શકે છે. મીઠું એક એવુ ઈન્ગ્રેડિયન્ટ છે, જે તમારા કામને સરળ બનાવે છે. મીઠાના ઉપયોગથી તમે સફાઈ કરી શકો છો, તેના મદદથી તમે બ્લોક પાઈપ્સને સાફ કરી શકો છો. અને તમારા ઘરના ડેકોરેટિવ આઈટમ્સ પણ ચમકાવી શકો છો. 

આજે અમે તમને એવા હેક્સની માહિતી આપીશું, જે તમે પહેલા ક્યારેય ટ્રાય નહિ કરાવી શકશો. આવી જ છે એક ટિપ્સ. 

પ્રેસ કરતા પહેલા તેના પર મીઠું રગડો
સૌથી પહેલા ધ્યાન રાખો કે અહી ઈસ્ત્રી બહુ ગરમ ન હોવી જોઈએ. હળવુ ગરમ કે ઠંડી ઈસ્ત્રી રાખો. તમારે તેના માટે થોડું મીઠું લઈને તેના પર એડ કરો. તેના બાદ પેપરની મદદથી તેને રગડો. આવુ કરવાથી પ્રેસ પર પડેલા દાઘ, બળેલા નિશાન અને હાઈ વોટર સ્ટેન (સ્ટીમ આયરન) બધુ જ નીકળી જશે. તેના બાદ પ્રેસને ઠંડી કરીને તેને સાફ કપડાથી સાફ કરો. મીઠાવાળી ઈસ્ત્રી સીધી કપડા પર ન લગાવતા, નહિ તો તમને તકલીફ થઈ શકે છે. 

સાથે જ મીઠાથી સાફ કર્યા બાદ ઈસ્ત્રીને કોઈ પણ એવા કપડા ન મૂકો જે ડેલિકેટ હોય. નહિ તો મીઠાના કણ પ્રેસમાં બચેલા હોય તો તેને કારણે ખરાબ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news