શું તમે ક્યારેય લાલ મૂળા ખાધા છે? એકવાર ખાઈને જુઓ દવા કે ડોક્ટરની ક્યારેય નહીં પડે જરૂર!
સફેદ મૂળાની સરખામણીમાં લાલ મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ વધુ જોવા મળે છે. જે તેને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે. સામાન્ય રીતે આ મૂળા બજારમાં જોવા નથી મળતા, જો કે અમુક મોંઘી રેસ્ટોરન્ટ્સમાં તેનો ઉપયોગ કરાય છે. લાલ મૂળાના કંદ લાલ રંગના અને પાંદડા લીલા રંગના હોય છે.
Trending Photos
Red Radish is Good For Health: મોંઘા ફળોની સરખામણીમાં વધુ મોંઘા લાલ મૂળા બજારોમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે, જો કે તેની વાવણી વધારીને ખેડૂતો ઉપજ વધારી શકે છે, જેનાથી લોકોને પણ ફાયદો થઈ શકે છે. મૂળાની વાત આવે ત્યારે સામાન્ય રીતે સફેદ મૂળા જ આપણા ધ્યાનમાં આવે. જો કે મૂળાની લાલ રંગની એક પ્રજાતિ પણ છે, જે અસમાન્ય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ આ મૂળા સામાન્ય મૂળાથી અલગ પડે છે. તેની કિંમત પણ સામાન્ય મૂળાથી અનેક ગણી વધારે છે.
આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન
લાલ મૂળાની ખાસિયત-
સફેદ મૂળાની સરખામણીમાં લાલ મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ વધુ જોવા મળે છે. જે તેને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે. સામાન્ય રીતે આ મૂળા બજારમાં જોવા નથી મળતા, જો કે અમુક મોંઘી રેસ્ટોરન્ટ્સમાં તેનો ઉપયોગ કરાય છે. લાલ મૂળાના કંદ લાલ રંગના અને પાંદડા લીલા રંગના હોય છે.
વાવણીનો યોગ્ય સમય-
શિયાળાની સીઝનમાં ખેડૂતો લાલ મૂળાની વાવણી કરી શકે છે. આ માટે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય યોગ્ય માનવામાં આવે છે. લાલ મૂળાની વાવણી માટે સિંચાઈની વ્યવસ્થા સાથેની ચીકણી માટી યોગ્ય માનવામાં આવે છે. રેતાળ જમીનમાં પણ તેની ખેતી કરી શકાય છે.
આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
કેવી રીતે કરી શકાય ખેતી-
ખેડૂતો બીજ વાવીને કે સીધા છોડવા રોપીને લાલ મૂળાની ખેતી કરી શકે છે. આ માટે બજારમાં બીજ અને રોપા બંને ઉપલબ્ધ છે. વાવણીના 30થી 40 દિવસ બાદ મૂળા ઉગી જાય છે. એક એકરમાં 50 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મેળવી શકાય છે. આકારમાં લાલ મૂળા સફેદ મૂળાની જેમ લાંબા તેમજ બીટ જેવા ગોળ પણ હોય છે.
આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
મોંઘી પણ ફાયદાકારક ખેતી-
લાલ મૂળાની ખેતી થોડી મોંઘી જરૂર છે, પણ આ ખેતી ખેડૂતોને મોટી કમાણી કરાવી શકે છે. ઘણા ઓછા ખેડૂતો આ મૂળાની ખેતી કરે છે. બજારમાં શિયાળામાં વેચાતા સફેદ રંગના મૂળાની કિંમત 20થી 30 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જ્યારે લાલ મૂળાની કિંમત 100થી 500 રૂપિયા સુધી હોય છે. આ જ કારણ છે કે બજારમાં લાલ મૂળા ઘણા ઓછા દેખાય છે.
આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે