જો તમે પણ Personal Blogging થી લાખોમાં કમાણી કરવા માંગો છો, તો ફોલો કરો આ 6 Tips

How to Earn from Personal Blogging: જો તમે પણ કન્ટેન્ટ રાઈટિંગમાં બ્લોગિંગમાં સારા પૈસા કમાવા માંગતા હોવ, તો તમે નીચે આપેલી કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સને ફોલો કરી શકો છો.

જો તમે પણ Personal Blogging થી લાખોમાં કમાણી કરવા માંગો છો, તો ફોલો કરો આ 6 Tips

How to Earn from Personal Blogging: આજના સમયમાં ઓનલાઈન કમાણી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. આ માટે લોકો સોશિયલ મીડિયાનો સહારો પણ લઈ રહ્યા છે. તે જ સમયે, જે લોકો વાંચન અને લખવાના શોખીન છે, તેઓ આ ડિજિટલ દુનિયામાં કન્ટેન્ટ રાઈટિંગ દ્વારા સારી કમાણી કરી રહ્યા છે. જો કે, ઘણા લોકો Personal Blogging દ્વારા પણ કમાણી કરી રહ્યા છે. જો તમે પણ પર્સનલ બ્લોગિંગ કરીને સારી કમાણી કરવા માંગો છો, તો તમે નીચે આપેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોને અનુસરીને આ ફિલ્ડમાં કરિયર બનાવી શકો છો.

1. પર્સનલ બ્લોગિંગ કરવા માટે પહેલા તમારે કોઈ સારી વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બનાવવું પડશે. આ પછી તમે તમારો બ્લોગ અહીં લખી શકો છો.

2. આ પછી તમે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ જરૂરી સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ ખોલો અને અહીં તમામ લખેલા બ્લોગ્સની લિંક શેર કરો.

3. હવે તમે Google Adsense ને તમારા બ્લોગમાં જાહેરાતો ચલાવવાની મંજૂરી આપીને પૈસા કમાઈ શકો છો. જો કે, આ માટે તમારે તમારા યુઝર્સને ધ્યાનમાં રાખવા પડશે.

4. જો તમે ઈચ્છો છો કે વધુને વધુ લોકો તમારો બ્લોગ વાંચે, તો તમારે ક્રીએટીવ કંટેન્ટ લખવાનો પ્રયાસ કરવો પડશે. 

5. જો તમે કન્ટેન્ટ 250 થી 300 શબ્દોનો લખી રહ્યા છો, તો વચ્ચે ફોટો મૂકવાનો પ્રયાસ કરો. આ સાથે તમારા રીડરનો ઈન્ટરેસ્ટ તમારા બ્લોગમાં રહેશે.

6. જો તમે બ્લોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે બ્લોગ લખતા પહેલા, કન્ટેન્ટના વિષય વિશે અગાઉથી વિચાર કરો..

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news