મોદી કેબિનેટમાં ન જોડાઇ JDU નો માસ્ટર સ્ટ્રોક, બનાવ્યો છે ગેમ પ્લાન
Trending Photos
પટના : જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતીશ કુમારનાં મોદી કેબિનેટમાં નહી જોડાઇ દુરની રમત રમી છે. તેને આ દાંવ આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ખુબ જ કામ આવી શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભવિષ્યમાં પણ તેમની પાર્ટી કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાશે. તેઓ માનીને ચાલો કે વિધાનસભા ચૂંટણી સાધી તેઓ તેની કોઇ સંભાવના નથી.
આજનો સમય બ્રિટિશ રાજ જેવો, બધા અમારી વિરુદ્ધ BJPને વોક ઓવર નહી આપીએ: રાહુલ
જો કે ભારતીય જનતા પાર્ટીએ કોઇ પણ નારજગીને ફગાવતા કહ્યું કે, બિહારમાં અમે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છીએ. 2020માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર તેની કોઇ જ અસર નહી થાય. તેમણે કહ્યું કે, બિહારમાં પણ ગઠબંધનની પહેલા પણ અને આજે પણ સરકાર ચાલી રહી છે. પહેલા પણ તમામ કેટલાક અહીં સુધી કે મંત્રાલય પણ નિશ્ચિત થઇ જાય છે.
ઓવૈસીના નિવેદન અંગે ભાજપનું નિશાન, નકવીએ કહ્યું, સેક્યુલરિઝ્મના રાજકીય સુરમા છે
મોદી કેબિનેટમાં જેડીયું કેમ નહી?
નીતીશના મોદી કેબિનેટમાં સાંકેતીક ભાગીદારીના પ્રસ્તાવને નામંજુર કરવા પાછળનું કારણ વ્યાજબી છે. પહેલા તો કે એક મંત્રીને સાંકેતીક રીતે મંત્રીમંડળમાં સમાવવાનો અર્થ છે કે પાર્ટીની અંદર ખટપટ થવી. બીજુ સૌથી મોટુ કારણ છે કે ભાજપ ચૂંટણીમાં જે મુદ્દાઓ પર ચાલી છે, તેનો વિરોધ મંત્રીમંડળમાં રહીને કરી શકાય નહી.
મમતા બેનર્જીને 10 લાખથી વધારે જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાશે: ભાજપ
BJP-JDU વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ
ભાજપ અને જેડીયુ વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનાં જે વચન કરવામાં આવે તો કલમ 370 અને 35એ હોય કે પછી સમાન આચાર સંહિતાને લાગુ કરાવવી. અમિત શાહે ગૃહમંત્રી બન્યા બાદ સ્પષ્ટ જણાવ્યું કે, મોદી સરકા આ મુદ્દે કેટલા ગંભીર છે જ્યારે જેડીયુ અને નીતીશ કુમાર આ મુદ્દાઓથી ચીડ છે. પાર્ટીએ ચૂંટણીના અંતિમ તબક્કા દરમિયાન તો સ્પષ્ટ કહી દીધું હતું કે આ મુદ્દે તેઓ ભાજપની સાથે નથી.
અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...
ભાજપ પાસે 2014થી પણ વધારે મોટો પ્રચંડ બહુમત છે. એટલા માટે પાર્ટીની સામે આ મુદ્દાઓને પુર્ણ કરવા માટે માટે કોઇ ખાસ પડકાર પણ નહી હોય. જો મંત્રીમંડળથી બહાર આવવું પડે તો સ્થિતી વધારે કથળી શકે છે. ઉપરાંત જેડીયુ પોતાની સેક્યુલરિઝમની છબીને ધુંધળી પડવા દેવા માંગતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે