કોચિંગ વગર કઈ રીતે ક્રેક કરી શકાય UPSCની પરીક્ષા? જરુર વાંચો આ Important Books

Important Book for UPSC: જો તમે ભૂગોળ વિષયનો યોગ્ય રીતે અભ્યાસ કરવા માંગતા હોવ, તો ગોહ ચેંગ લિઓંગ દ્વારા લખાયેલ બુક સર્ટીફિકેટ ફિજીકલ એન્ડ હ્યુમન જીયોગ્રાફી બેસ્ટ પુસ્તકોમાંનું એક છે.
 

કોચિંગ વગર કઈ રીતે ક્રેક કરી શકાય UPSCની પરીક્ષા? જરુર વાંચો આ Important Books

Important Book for UPSC: જો તમે પણ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ જાણવું તમારા માટે ખુબ જ જરુરી છે આજે અમે તમને કેટલીક બેસ્ટ books વિષે જણાવીશું કે જે વાંચ્યા વિના તમે UPSC પાસ નહી કરી શકો! ઓ books દરેક UPSC ઈચ્છુક પાસે હોવી જ જોઈએ.

1. Indian Polity
જો તમે ભારતીય રાજનીતિ પર કોઈ પુસ્તક શોધી રહ્યા છો, તો એમ લક્ષ્મીકાંત M Laxmikanth થી શ્રેષ્ઠ કોઈ પુસ્તક હોઈ શકે નહીં.

2. Indian Art and Culture
ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે વાંચવા અને સમજવા માટે તમારે નીતિન સિંઘાનિયાનું ઈન્ડીયન આર્ટ એન્ડ કલ્ચર પુસ્તક વાંચવુ જોઈએ.

3. Economics
UPSC ના GS-3 પેપરમાં અર્થશાસ્ત્રના ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને આવરી લેવા માટે રમેશ સિંહનું ઈન્ડીયન ઈકોનોમી પુસ્તક લઈ શકો છો.

4. Atlas
ભૂગોળને સારી રીતે સમજવા માટે, તમારે ચોક્કસપણે એટલાસની જરૂર પડશે. આ માટે તમે Oxford School Atlas ને પસંદ કરી શકો છો.

5. Modern History
UPSC ઇતિહાસમાં મોટાભાગના પ્રશ્નો આધુનિક ઇતિહાસમાંથી પૂછવામાં આવે છે. તેથી જ તમે તેના વિશે વાંચવા માટે "ધ બ્રીફ હીસ્ટ્રી ઓફ મોર્ડન ઈન્ડીયા બાય રાજીવ આહીર" પુસ્તક લઈ શકો છો.

6. Environment and Ecology
પર્યાવરણ અને ઇકોલોજીના અભ્યાસક્રમને આવરી લેવા માટે, તમારે મેકગ્રા હિલ દ્વારા પ્રકાશિત ડૉ. રવિ અગ્રહરીના પુસ્તક વાંચવી જોઈએ.

7.India Year Book
તમારે ભારત સરકારના પ્રકાશન વિભાગની ઈન્ડિયા યર બુક જરુર લેવી જોઈએ.

8. Geography
જો તમે ભૂગોળ વિષયનો યોગ્ય રીતે અભ્યાસ કરવા માંગતા હોવ, તો ગોહ ચેંગ લિઓંગ દ્વારા લખાયેલ બુક સર્ટીફિકેટ ફિજીકલ એન્ડ હ્યુમન જીયોગ્રાફી બેસ્ટ પુસ્તકોમાંનું એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news