અટલ જયંતિ LIVE: વડાપ્રધાનમંત્રી મોદી-રાષ્ટ્રપતિ કોવિંદે 'ભારત રત્ન' વાજપેયીને કર્યા નમન
પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિના અવસર પર કૃતજ્ઞ રાષ્ટ્ર ભારત માતા પાસે આ મહાન સપૂતને નમન કરું છું. રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર પહોંચી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિના અવસર પર કૃતજ્ઞ રાષ્ટ્ર ભારત માતા પાસે આ મહાન સપૂતને નમન કરું છું. રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર પહોંચી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ અવસર પર અટલ બિહારી વાજપેયી સાથે સૌથી લાંબો રાજકીય સફર કરના ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, વિજય કુમાર મલ્હોત્રા પણ હાજર રહ્યા.
પૂર્વ પીએમની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમની શ્રેણીમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. ભજન સમ્રાટ અનૂપ જટોલાએ પોતાના સ્વરોથી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી.
Delhi: PM Narendra Modi, Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh at 'Sadaiv Atal' memorial to pay tribute to former PM Atal Bihari Vajpayee on his birth anniversary pic.twitter.com/TDpccLWdGk
— ANI (@ANI) December 25, 2019
પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટર પરથી અટલ બિહારી વાજપેયીજીનો એક વીડિયો શેર કરતાં તેમને યાદ કર્યા છે. આ વીડિયો પીએમ મોદીના અવાજનો છે, જેમાં તે અટલ બિહારી વાજપેયીજી વ્યક્તિત્વ વિશે કહી રહ્યા છે.
देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। pic.twitter.com/9tCkmEUxnf
— Narendra Modi (@narendramodi) December 25, 2019
તો અમિત શાહે પોતાના ટ્વિટમાં લખ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા, સ્વચ્છ છબિ અને રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતીય રાજકારણમાં એક અમિટ છાપ છોડી. વિચારધારા અને સિદ્ધાંતો પર આધારિત અટલજીના જીવનમાં સત્તાનો લેશમાત્ર મોહ ન હતો. તેમના નેતૃત્વમાં દેશને સુશાસનને ચરિતાર્થ થાય છે...
...અટલજીએ જ્યાં સુધી કુશલ સંગઠનકર્તાના રૂપમાં પાર્ટીને સીંચીને તેને અખિલ ભારતીય સ્વરૂપ આપ્યું તો બીજી તરફ દેશનું નેતૃત્વ કરતાં પોખરણ પરમાણું પરિક્ષણ તથા કારગિલ યુદ્ધ જેવા નિર્ણયોથી ભારતની મજબૂત છબિને દુનિયામાં બનાવી. અટલજી જન્મજયંતિના અવસર પર તેમને કોટિ-કોટિ વંદન.
पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी ने अपनी राष्ट्रवादी सोच, बेदाग छवि और राष्ट्र समर्पित जीवन से भारतीय राजनीति में एक अमिट छाप छोड़ी। विचारधारा और सिद्धांतों पर आधारित अटल जी के जीवन में सत्ता का तनिक मात्र मोह नहीं रहा।उनके नेतृत्व में देश ने सुशासन को चरितार्थ होते देखा। pic.twitter.com/BXO4S6kUMB
— Amit Shah (@AmitShah) December 25, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે