CORDELIA ક્રુઝ પર નવરાત્રી રમઝટ, દરિયા વચ્ચે તરતા મહેલમાં પાર્થિવ ગોહીલ સાથે ગરબે ઘુમવાની ઐતિહાસિક તક
Trending Photos
* નવરાત્રિની મજેદાર રમઝટ દરિયાની વચ્ચે ક્રૂઝ પર થનગનાટ
* પાર્થિવ ગોહિલ સાથે આ નવરાત્રિને બનાવો કોર્ડલિયા ક્રૂઝ પર જીવનની યાદગાર રાસરાત્રિ
* આજે જ બૂક કરાવો દરિયાની વચ્ચે નવરાત્રિની રંગત, www.cordeliacruises.com વેબસાઈટ પર અથવા અત્યારે જ ફોન કરો 022-6811111 પર
અમદાવાદ : જ્યારે વાત નવરાત્રીની હોય અને ઢોલ પર દાંડી પડે તે સાથે જ દરેકે દરેક ગુજરાતીનો પગ થીરકવા માંડે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ તેમાં પણ પાર્થિવ ગોહીલ અને તેનું ગ્રુપ જો એડ થાય તો તો ગુજરાતીઓ ગાંડા જ થઇ જાય. જો કે કોરોના કાળના કારણે છેલ્લી બે નવરાત્રી નહી ઉજવી શકેલા ગુજરાતીઓ માટે આ વખતે માઠા સમાચાર આવ્યા કે માત્ર શેરી ગરબાનું જ આયોજન થઇ શકશે. પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ગરબાનું આયોજન નહી થઇ શકે. જો કે તમે પાર્ટી પ્લોટ તો શું કોઇ ખ્યાતનામ ક્લબના પણ ગરબા ભુલી જાઓ તેવા ધાંસુ આયોજનનો જુગાડ અમે તમારા માટે લાવ્યા છીએ.
આ નવરાત્રીએ પાર્ટી પ્લોટમાં નહી પરંતુ દરિયા વચ્ચે ગરબાની ધુમ મચાવો. ચારે બાજુ ફેલાયેલી પુનમની રઢિયાળી રાતનું અજવાળું, દરિયા પરથી વહેતો ઠંડો પવન અને તેમાં પણ પાર્થીવ ગોહીલ અને તેની પાર્ટીનો સુરીલો સંગાથ પછી ગુજરાતીઓને બીજુ શું જોઇએ. આ નવરાત્રી ન ભુતો ન ભવિષ્યતી છે. ક્યાંય પણ નહી થયા હોય તેવા અનોખા ગરબાનું આયોજન થવા જઇ રહ્યું છે CORDELIA ક્રૂઝ પર. જીવનની યાદગાર નવરાત્રી ઉજવવા અને દરિયામાં પાણીની વચ્ચે ગરબા રમવા માટે આજે જ બૂક કરાવો, www.cordeliacruises.com પર અથવા અત્યારે જ કોલ કરો 022-6811111. જીવનની સૌથી યાદગાર નવરાત્રિ માણવા માટે જલ્દી બૂક કરો.
નવરાત્રિની ધૂમ, દરિયાની વચ્ચે. જો તમે વિચારી રહ્યા છો કે આ વર્ષે નવરાત્રિમાં ગરબા શેરીની બહાર કેવી રીતે કરીશું તો આપના માટે એક અનોખી નવરાત્રિ લાવ્યું છે, CORDELIA ક્રૂઝ. જી હાં, ક્રૂઝની અંદર જીવનની યાદગાર નવરાત્રિનો મોકો આ વખતે તમને મળશે એ પણ પાર્થિવ ગોહિલ સાથે.. સુપર પર્ફોમર પાર્થિવ ગોહિલ સાથે આ વખતે થનગનાટ કરવાનો મોકો તમને મળી શકે છે.. અને આ સાથે સ્ટેન્ડઅપ કોમેડી નાઈટ્સનો પણ ક્રૂઝ પર આનંદ મળશે. દરિયામાં પાણીની વચ્ચે ગરબા કરવા માટે આજે જ બૂક કરાવો, www.cordeliacruises.com પર અથવા અત્યારે જ કોલ કરો 022-6811111. જીવનની સૌથી યાદગાર નવરાત્રિ માણવા માટે જલ્દી બૂક કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે