મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : ભીંડ મતદાન મથકમાં ફાયરિંગ, મતદાન રોકાયું

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. ક્યાંક ઇવીએમ ખોટવાના સમાચાર સામે આવી રહ્યા છે જે વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ જાણવા મળી રહ્યા છે ભીંડના 120 અને 122 પોલિંગ બુથ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જેને પગલે ત્યાં મતદાન રોકી દેવાયું છે. ( વિસ્તૃત અહેવાલ માટે રાહ જોવો)
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : ભીંડ મતદાન મથકમાં ફાયરિંગ, મતદાન રોકાયું

ઇન્દોર : મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. ક્યાંક ઇવીએમ ખોટવાના સમાચાર સામે આવી રહ્યા છે જે વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ જાણવા મળી રહ્યા છે ભીંડના 120 અને 122 પોલિંગ બુથ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જેને પગલે ત્યાં મતદાન રોકી દેવાયું છે. ( વિસ્તૃત અહેવાલ માટે રાહ જોવો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news