22 લોકોને ઠગ્યા બાદ લૂંટેરી દુલ્હનના હાલ થયા બેહાલ, હવસખોર પતિ બે વર્ષ સુધી કર્યું દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના બાંદામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. એક લૂંટેરી દુલ્હને લગભગ 22 લોકોને પોતાના શિકાર બનાવ્યા. પરંતુ જ્યારે 23મો શિકાર કરવા ગઈ તો ખુદ લૂંટેરી દુલ્હન જ શિકાર બની ગઈ. જેમાં એક ચાલાક વ્યક્તિએ લૂંટેરી દુલ્હનને વશમાં કરી તેની જીંદગી બર્બાદ કરી નાખી.
Trending Photos
Woman raped in Banda: કહેવત છે જેવા કર્મો તેવા જ ફળ મળે. આવું જ કંઈક થયું 22 લગ્નવાંચ્છુક યુવકોને ઠગનારી લૂંટેરી દુલ્હનના. જેણે એક બે નહીં પણ 22 જેટલા યુવકોને ફસાવી લગ્ન કર્યા બાદ ઠગ્યા. પરંતુ પછી તેને મળ્યો દુષ્કર્મી પતી. જેણે બે વર્ષ સુધી લૂંટેરી દુલ્હન પર આચર્યું દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના બાંદામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. એક લૂંટેરી દુલ્હને લગભગ 22 લોકોને પોતાના શિકાર બનાવ્યા. પરંતુ જ્યારે 23મો શિકાર કરવા ગઈ તો ખુદ લૂંટેરી દુલ્હન જ શિકાર બની ગઈ. જેમાં એક ચાલાક વ્યક્તિએ લૂંટેરી દુલ્હનને વશમાં કરી તેની જીંદગી બર્બાદ કરી નાખી.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
નામ બદલી લૂંટેરી દુલ્હનનો કર્યો શિકાર
22 લોકોને ઠગ્યા બાદ લૂંટેરી દુલ્હનના જે હાલ થયા તે જોઈને કોઈ પણ યુવતી આવું કરતા પહેલાં સૌ વખત વિચાર કરશે. લૂંટેરી દુલ્હનને ફસાવવા માટે 23માં વ્યક્તિએ પહેલાં તો ધર્મ બદલ્યો અને ત્યાર બાદ નામ પણ બદલ્યું હતું. જેથી લૂંટેરી દુલ્હનને આક્ષેપ કર્યા છે આ વ્યક્તિએ તેના પર 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. 2 વર્ષ બાદ યુવતી પોલીસ સ્ટેશન પહોંચતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...
MPની યુવતી UPમાં ફસાઈ
એક રિપોર્ટ મુજબ 22 લોકો સાથે ઠગાઈ કરનારી લૂંટેરી દુલ્હન મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની રહેવાસી છે. જે વર્ષ 2019માં મધ્યપ્રેદશના ચિત્રકૂટમાં ફરવા ગઈ હતી. જ્યાં તેની મુલાકાત આરોપી સાથે થઈ હતી. લૂંટેરી દુલ્હનને ફસાવનાર આરોપી ઉત્તર પ્રદેશના બાંદાનો રહેવાસી છે.
અશ્વિલ વીડિયો બનાવી કર્યો બ્લેકમેલનો ખેલ
આરોપીને જ્યારે યુવતી મળી ત્યારે તેને ખબર નહોંતી કે તેની સાથે શું થવાનું છે. યુવતીએ કહ્યું આરોપી સાથે મુલાકાત થતા બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેમાં બંન્ને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. યુવતીએ આક્ષેપ કર્યા છે કે શારીરિક સંબંધ બાંધતી વખતે આરોપીએ તેના અશ્વિલ વીડિયો બનાવ્યા હતા. જે બાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો.
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
મંદિરમાં લગ્ન બાદ હવસનો ખેલ
આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેક દિવસો સુધી દુષ્કર્મ આચર્યાનો યુવતીએ આરોપ લગાવ્યો છે. જે બાદ આરોપીએ મંદિરમાં યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા. અને બંને બાંદામાં સાથે રહેવા લાગ્યા હતા. ત્યારે યુવતીને ખબર પડી કે તેણે જેની સાથે લગ્ન કર્યા છે તે હિન્દુ નહીં પણ મુસ્લીમ છે. જેથી યુવતી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સામે ગુનો નોંધાવ્યો.
આ પણ વાંચો: ડુંગળી કાપતી વખતે ભલભલાની આંખમાંથી નિકળવા લાગે છે આંસુ! ચોંકાવનારું છે કારણ
આ પણ વાંચો: વજન તો ઘટાડશે જ, પણ સાથે-સાથે શરદી-ખાંસી જડમૂળમાંથી થઇ જશે ગાયબ
આ પણ વાંચો: પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે