Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા

Exit Poll Chunav 2024: આગામી પાંચ વર્ષ દેશમાં કોની સત્તા હશે તેની ભવિષ્યવાણી વિવિધ એક્ઝિટ પોલમાં કરવામાં આવશે. જ્યારે સત્તાવાર પરિણામ 4 જૂને જાહેર થશે.
 

Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા

Lok Sabha Chunav Exit Poll: લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થવાની સાથે એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા છે. લોકસભા ચૂંટણીમાં 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થયું છે. ચૂંટણી પરિણામ 4 જૂને જાહેર થશે પરંતુ તે પહેલા દરેક એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. તે પણ જાણીશું કે કયાં રાજ્યમાં કઈ પાર્ટી કે ગઠબંધનને કેટલી સીટ મળવાની આશા છે. આમ તો મેદાનમાં મુખ્ય બે ગઠબંધન છે. તેમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન છે.

State Alliance

R.Martrize

India Today
Axis
Republic
P MARQ
Jan Ki Baat
UP NDA-
INDIA- 
69-74
6-11
64-67
8-11
69
11
68-74
6-12
Bihar NDA-
INDIA-
32-37
2-1
29-33
7-10
37
3
32-37
3-8
MP NDA-
INDIA-
28-29
0-1
28-29
0-1
28
1
28-19
1-0
Gujarat NDA-
INDIA-
26
0
25-26
0-1
26
0
26
0
Rajasthan NDA-
INDIA-
23-2
23-2
16-19
5-7
23-2
23-2
 
Punjab NDA-
INDIA-
0-2
9-10
2-4
7-9
2
10
 
Delhi NDA-
INDIA-
5-7
0-2
6-7
0-1
7
0
7
0
Himachal NDA-
INDIA-
3-4
0-1
4
0
3-4
0-1
 
Uttarakhand NDA-
INDIA-
  5
0
   
Haryana NDA-
INDIA-
8
2
6-8
2-4
8
2
 
Bihar NDA-
INDIA-
32-37
2-7
31-33
7-9
37
3
 
Chhattisgadh NDA-
INDIA-
9-11
0-2
10-11
0-1
9
2
11
0
Maharashtra NDA-
INDIA-
30-36
13-19
28-32
16-20
29
17
34-41
9-16
Telangana NDA-
INDIA-
  11-12
4-6
   
Karnataka NDA-
INDIA-
21
7
23-25
3-5
22
6
 
Andhra Pradesh NDA-
INDIA-
  10-21
0-1
  12-17
8-13(others)
Odisha NDA-
INDIA-
9-12
7-10(BJD)
18-20
0-2
14
8 (BJD)
15-18
3-7
West Bengal NDA-
INDIA-
21-25
16-20
26-31
11-14
22
20
21-26
18-16
Tamiladu NDA-
INDIA-
0-3
35-38
2-4
33-37
0
38
0-5
34-38
Assam NDA-
INDIA-
  10-12
2-4
   
Arunachal NDA-
INDIA-
10-12
0-2
  11
2
 
JK NDA-
INDIA-
  2-2
3-3
   
Ladakh NDA-
INDIA-
       
Goa NDA-
INDIA-
0
2
0-1
0-1
0
1
 
Jharkhand NDA-
INDIA-
12
2
8-10
4-6
12
2
 
Kerala NDA-
INDIA-
0
17 others
2-3
17-18
0
17 others
 

(DISCLAIMER: 2024 ની લોકસભા ચૂંટણીમાં સાતેય તબક્કાનું મતદાન થઈ ગયું છે અને 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. અમે તમને વિવિધ એજન્સીના એક્ઝિટ પોલ જણાવી રહ્યાં છીએ. આ આંકડા લોકસભા ચૂંટણીનું પરિણામ નથી માત્ર એક્ઝિટ પોલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news