Dangerous Apps: આ 232 ખતરનાક એપ્સને ફોનમાંથી તુંરત જ કરો ડીલીટ, સરકારે લગાવ્યો બેન

Dangerous Apps: ભારત સરકાર દ્વારા 200થી વધુ એપ્સ બેન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ એપ્સ દ્વારા યુઝર્સને ખુબ સરળતાથી લોન મળતી હતી અને પછી તે લોકોને પરેશાન કરતી હતી. આ લીસ્ટમાં ઘણી સટ્ટાબાજીવાળી એપ્સ શામેલ છે.

Dangerous Apps: આ 232 ખતરનાક એપ્સને ફોનમાંથી તુંરત જ કરો ડીલીટ, સરકારે લગાવ્યો બેન

government blocks 138 betting apps:  ભારત સરકાર યુઝર્સની પ્રાઇવસી અને ડેટાને ધ્યાનમાં રાખીને ઘણી વખત મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવતી હોય છે . ત્યારે ફરી એકવાર ભારત સરકારે 200થી વધુ એપ્સ બેન કરી છે. કેન્દ્ર સરકારે રવિવારથી લગભગ 138 બેટિંગ એપ્સ બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. લિસ્ટમાં બેટિંગ સિવાય 94 લોન એપ્સ પણ શામેલ છે. આ બધી જ એપ્સનું ચીન સાથે કનેક્શન હતું અને મોટાભાગની એપ્સ ઇમરજન્સી અને અર્જેન્ટ લોન આપવાનો દાવો આપતી હતી.

કેન્દ્ર સરકાર તરફથી પ્રસારણ મંત્રાલયને આ સપ્તાહે આ એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે જેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ એપ્સ ને બેન કરવાનું કારણ ભારતીની એકતા અને અખંડતાને નુકશાન પહોંચાડવું જણાવવામાં આવ્યું છે. અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ્સ યુઝર્સનો ડેટા ચીન મોકલી રહી હતી. જરૂરી છે કે યુઝર્સ આ એપ્સ ડીલીટ કરી દે..  

ફોનમાંથી આ એપ્સ ડિલીટ કરવી જરૂરી 
જો નીચે આપેલ યાદીમાંથી કોઈપણ એપ તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરેલ હોય તો તેને તરત જ ડીલીટ કરી દેવી સારું રહેશે. જોકે સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધને અસરકારક બનવામાં થોડો સમય લાગી શકે છે, તેથી તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. વાસ્તવમાં, ઘણી ઇન્સ્ટન્ટ લોન એપ યુઝર્સને પરેશાન કરતી હતી અને અનેક ગણા પૈસાની માંગ કરીને તેમને ધમકાવી રહી હતી. ઘણી એપ્સ એ જ રીતે કેસિનો અને સટ્ટાબાજીની ગેમમાં યુઝર્સના પૈસાનું રોકાણ કરાવતી હતી.

પ્રતિબંધિત એપ્લિકેશન્સની લીસ્ટ 
આ વખતે સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સની યાદીમાં 138 નામ સામે આવ્યા છે.  કોઈપણ ડિવાઇસમાં આ એપ ઇન્સ્ટોલ કરવી તમને નુકસાન પહોંચાડી શકે છે.

1. Sports Betting Game - BETUP
2. 3patti Guide
3. Lagai Khai Pro - Betting Game
4. Sports Betting™ the Sportsbook
5. WagerLab Bet on Sports & Props
6. Live Bet Zlive
7. BetNetix: Football Betting
8. Bet On Sports
9. SuperDraft Sportsbook - Prizes
10. Lucky slots -casino VIP
11. Betway - Live Sports Betting
12. 1xBet: sports betting
13. Parimatch: Live Sports Betting
14. 22Bet: Live Sports Betting
15. Cricket: Sports Betting
16. BetWiser - Best Betting Odd
17. Bet On Sports
18. 20Bet
19. Lagai Khai Pro
20. BETUP - Sports Betting Game
21. BetQL - Sports Betting Data
22. Scores And Odds Sports Betting
23. VegasInsider Sports Betting
24. BettingPros: Sports Betting
25. Best Bet Casino™ Slot Games

26. Win2Win
27. TipsterMan - Betting Tips
28. Papel Betting Tips
29. Betting United: Betting Tips
30. Football Betting Tips & Odds
31. Sports Betting Picks & Tip App
32. Onside Sports: Scores, Live Od
33. London Betting Tips
34. Bet Analytix
35. betM - Sports Betting Tool
36. Betting Tips
37. SI - Betting tips
38. Betting Tips
39. BetMines Betting Predictions
40. Betstamp - Sports Betting Hub
41. Virtual Sports Betting Predict
42. SattaMatka Fix Game
43. Play To Win: Win Real Money
44. Sports Betting for Real
45. Pikkit: Sports Bet Tracker
46. myVEGAS Bingo - Bingo Games
47. Bingo Crown - Fun Bingo Games
48. Bingo Crown - Fun Bingo Games
49. Spin for Cash!-Real Money Slot
50. Crash Rocket Gambling
51. Casino Real Money: Win Cash
52. Super Slot - Win Cash
53. Golden Slots
54. Enchanted Island
55. Big Winner - Lucky Wheel
56. Silver Luck
57. Anubis Treasure
58. 3 Lucky Casino
59. Divine Fortune 2
60. Happy 3Patti
61. DoubleU Casino™ - Vegas Slots
62. Block Online Gambling - Gamban
63. Cashman Casino Las Vegas Slots
64. PokerStars: Texas Holdem Games
65. Teen Patti Dhamal
66. Lotus 365
67. Satta King: Satta Matka Result
68. Games
69. CRICKET &Beta
70. Roulette Online
71. Bet Winner-Popular online game
72. Teen Patti Lucky Gold
73. Avia Pilot
74. Record Trade
75. Teen Patti Romio
76. Rich Club
77. Ludo Vungo
78. Teen Patti Kash
79. Lucky Star Slots-Vegas Casino
80. Teen Patti Bhoomi: Patti Poker
81. Teen Patti Guide
82. DAFABET - 2022
83. Bet O Bet-Live Sports Betting
84. Megapari
85. Spin casino: Slot machines
86. Live Baccarat
87. Betfair Live Line
88. BetVictor Bet
89. Blackjack Live
90. ladbrokes odds&tips
91. Rummy
92. Zodiac Casino
93. Grand Mondial Casino
94. Videoslots Fun
95. RABONA
96. Royal Panda
97. Casumo Casino
98. Casumo Online Games: Extended
99. Casumo Slots
100. Vegas Royal
101. betM - Sports Betting Tool
102. MostBet
103. Pure Win
104. Zet Casino
105. INDIBET
105. Lottabet
107. Wheel of Fortune
108. MELBET
109. Slots Machines - Vegas Casino
110. Betvisa
111. AndarBahar Poker
112. Babu88
113. 888STRAZ
114. Trueflip
115. Betindi
116. Betobet
117. Betkwiff
118. Bambet
119. Shangrila
120. Come On
121. Bons
122. william Hill App
123. NEO.Bet App
124. PariPesa App
125. Match Book App
126. 4rabet App
127. Tivit Bet App
128. Fun88
129. Royal Vegas
130. Europa Casino
131. Spin Casino
132. Genesis Casino
133. Jackpot City Casino
134. OPPA 888
135. Grand Mondial
136. Zodiac Casino
137. Rummy
138. Live Blackjack 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news