અપહરણના આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસની જ ધરપકડ થઇ ગઇ !
યુવતીના અપહરણ મુદ્દે તપાસ કરવા માટે ગયેલી પોલીસ દારૂ પીધેલી હાલતમાં હોઇ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા પોલીસની તપાસ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી
Trending Photos
સુપોલ : અપહરણનાં એક કેસમાં દિલ્હી પોલીસ બિહાર આવી હતી તો આરોપીની ધરપકડ કરવા પરંતુ પોતાની ધરપકડ થઇ ગઇ. આ ઘટના બિહારના સુપોલ જિલ્લાનાં પોલીસ સ્ટેશનનાં ચકલા નિર્મલી મોહલ્લાનો છે જ્યાં દિલ્હીનાં રોહિણી ખાતેના એન. કાટજુ પોલીસ સ્ટેશનનાં બે પોલીસ એક યુવતીનાં અપહરણ મુદ્દે તપાસ કરવા માટે સુપોલ ખાતે આવી પહોંચ્યા હતા.
સોમવારે સવારે અપહ્યત યુવતી અને આરોપી યુવકનો સુરાગ નહોતો મળ્યો અને ચકલો નિર્મલી ખાતે એક મકાનથી તેને ઝડપી લીધો હતો. આ તરફ મોહલ્લાનાં ઘણા લોકો ત્યાં પહોંચી ગયા અને જોયું કે કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસ નશામાં હતી. આ વાતની માહિતી મોહલ્લા વાલોમે તત્કાલ ઉત્પાદ વિભાગને આપવામાં આવી.
બીજી તરફ ઘટના સ્થળ પર પહોંચેલી ઉત્પાદ અધીક્ષક અને ઉત્પાદ ઇન્સપેક્ટરે જ્યારે દિલ્હીનાં હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમારનું બ્રે્થ એનાલાઇઝનિંગ કર્યું તો નશામાં થવાની પૃષ્ટી થઇ હતી. હાલ ઉત્પાદન વિભાગે દિલ્હી પોલીસનાં હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમારની ધરપકડ કરીને કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
જો કે આ દરમિયાન દિલ્હી પોલીસ કોનસ્ટેબલના પદ પર રહેલા મુકેશ કુમારની તપાસ દરમિયાન ઉત્પાદન વિભાગ ને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. કોન્સ્ટેબલ બ્રેથ એનલાઇઝર મોઢામાં નાખ્યું તો તે નશામાં હોવાની પૃષ્ટી થઇ. હાલ ઉત્પાદન વિભાગે દિલ્હી પોલીસનાં હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમારની ધરપકડ કરીને ન્યાયીક હિરાસતમાં મોકલી દીધા છે.
જો કે આ દરમિયાન દિલ્હી પોલીસ કોન્સ્ટેબલના પદ પર રહેલા મુકેશ કુમારની તપાસ દરમિયાન ઉત્પાદન વિભાગને ઘણા પરેશાનીનો સામનો કરવો પડ્યો. કોન્સ્ટેબલ બ્રેથ એનલાઇઢરમાં મોઢુ નહોતો નાખી રહ્યો જેના મુદ્દે ઉત્પાદ વિભાગનાં જવાનો સાથે ઘર્ષણ થયું હતું. આશરે 2 કલાકની સમજાવટ બાદ ઉત્પાદ વિભાગ સફળતા મળી અને કોન્સ્ટેબલની તપાસ કરવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે