રાશિફળ 3 નવેમ્બર: આ રાશીના જાતકો માટે આજનો દિવસ સાબિત થશે વૈભવી

રાશિફળ 3 નવેમ્બર: આ રાશીના જાતકો માટે આજનો દિવસ સાબિત થશે વૈભવી

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

પ્રશ્ન – હનુમાનજીનો અતિ પવિત્ર મંત્ર 

  • આ મંત્રનો જાપ રાત્રિના કરવાથી આસુરી શક્તિ નાશ પામે છે
  • ભૂત પ્રેમતાદિકનો ભય નથી સતાવતો
  • અટક્યા કાર્ય પાર પડે છ
  • આ મંત્ર –
  • ઓમ્ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહ
  • આ મંત્રની એક માળા નિત્ય સંધ્યાકાળે કરવાથી ઉત્તમ ફળ મળે છ

રાશિ ભવિષ્ય (1-11-2018)

તારીખ

3 નવેમ્બર 2018, શનિવાર

માસ

આસો વદ અગિયારસ

નક્ષત્ર

પૂર્વા ફાલ્ગુની

યોગ

ઐન્દ્ર

ચંદ્ર રાશી

સિંહ (મ,ટ)

  1. આજે શનિવાર છ
  2. હનુમાનજીને આકડાના પુષ્પ અર્પણ કરવા
  3. ભરતરાજાનું તીર હનુમાનજીના ઘૂંટણે વાગ્યુ હતું
  4. માટે, તેલ અને સિંદૂર અર્પણ તેમના ઘૂંટણે અર્પણ કરવુ
  5. પંચમુખી હનુમાનજીનો પાઠ કરવ

 

 

 

મેષ (અલઈ)

  • પત્ની દ્વારા ધન ખર્ચ થાય
  • અથવા, સ્ત્રી પાત્ર પાછળ ધન ખર્ચ થાય
  • વૈભવી દિવસ વીતી શકે છે
  • વિદ્વતાસભર કાર્ય થાય

વૃષભ (બવઉ)

  • સ્ત્રી જાતકો વધુ હિંમતવાન બને
  • કાર્યમાં વિશેષ મન દઈ કાર્ય કરે
  • નાના પ્રવાસના યોગ પણ છે
  • જીવનસાથીના પરિવારમાં સુખમય વાતાવરણ

મિથુન (કછઘ)

  • સંતાનનું અભ્યાસમાં મન ન લાગે
  • આપના દ્વારા સારા કાર્યો થાય
  • શુભ કાર્યોની શક્યતા છે
  • રાજકાજમાં સિદ્ધિ મળી શકે છે

કર્ક (ડહ)

  • ઉપાસના દ્વારા સફળતા મળે
  • બુદ્ધિબળ મજબૂત દેખાય છે
  • જીવનસાથીની અસ્વસ્થતા વધે
  • સસરાનું આરોગ્ય જોખમાય

સિંહ (મટ)

  • નાના-ભાઈ બહેન સાથે અણબનાવ થઈ શકે
  • નેત્રપીડાથી સાવધાન રહેવું
  • અચાનક ધનપ્રાપ્તિ થાય
  • સંકલ્પપૂર્તિ માટે એ ધનનો ટેકો થઈ રહે

કન્યા (પઠણ)

  • પતિ-પત્ની બેઉની સમજણ વધે
  • ડહાપણભર્યા નિર્ણયો લેવાય
  • નોકરીમાં પ્રમોશન મળે
  • મોટાભાઈ સાથે સંબંધો મોળા પડે

તુલા (રત)

  • દાક્તરી કાર્ય સાથે જોડાયેલાને સાનુકૂળતા
  • વ્યાપારી મિત્રોને વેપારમાં નરમાશ રહી શકે
  • વાહન આજે પરેશાન કરે
  • તમારા પ્રયત્નો પરિવારના સંદર્ભ વિશેષ હોય

વૃશ્ચિક (નય)

  • સંતાન દ્વારા લાભ થાય
  • થોડું શરીર વધી શકે છે
  • વડીલો સાથે સંબંધોમાં નરમાશ આવે
  • મિત્રો સાથે પણ સંયમપૂર્ણ વર્તન કરવું

ધન (ભધફઢ)

  • લાભ મળે
  • જૂની સમસ્યાનો સામનો કરવો પડે
  • જમીન સાથે સંકળાયેલા બાબત પણ હોય
  • ગુહ્યબિમારીથી સાચવવું

મકર (ખજ)

  • મિત્રો દ્વારા વેપાર વધે
  • મોટાભાઈ સાથે સંબંધો બગડી શકે
  • મિત્રાચારી પ્રેમાલાપમાં બદલાઈ શકે છે
  • ઘરમાં વૈભવની વૃદ્ધિ થાય

કુંભ (ગશષસ)

  • આજે કાર્યમાં સ્ફૂર્તિ વર્તાય
  • પ્રવાસની શક્યતા વધતી જાય છે
  • જીવનસાથી સાથે સંઘર્ષ થાય
  • સંતાન સાથે વાર્તાપ કરજો...

મીન (દચઝથ)

  • છેતરામણી ન થાય તે જોજો
  • સંચિત કર્મનું ફળ શુભ મળે
  • વડીલોને પગે લાગી ઘરની બહાર જજો
  • તમારું આજનું શુભત્વ વડીલો સાથે જોડાયેલું છે

 

  • જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news