તારીખ
|
20 જુલાઈ, 2018 ગુરૂવાર
|
માસ
|
અષાઢ સુદ આઠમ
|
નક્ષત્ર
|
ચિત્રા
|
યોગ
|
સિદ્ધિ
|
ચંદ્ર રાશી
|
તુલા
|
અક્ષર
|
ર,ત
|
- રવિયોગ સવારે 8.10 થી સવારે 10.18 સુધી
- શુક્રદેવનો મંત્ર – ઓમ શું શુક્રાય નમઃ
- બીજો મંત્ર છે – ઓમ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ
- શુક્રદેવનું યંત્ર પણ સાથે રાખી શકાય.
- વળી જેમની જન્મકુંડળીમાં શુક્ર નબળો હોય તે ચોખાનું દાન પણ આપી શકે છે.
મેષ (અલઈ)
|
- આજનો દિવસ અત્યંત વ્યસ્ત રહે
- ધર્મકાર્યોમાં પણ આજે પ્રવૃત્ત રહો.
- મિત્રો, સ્નેહી-સંબંધીઓ સાથે મળવાનું થાય.
- સંધ્યા સમયે થોડી તકેદારી રાખવી.
|
વૃષભ (બવઉ)
|
- આનંદમય દિવસ પસાર થાય.
- આવકની નવી તકોનું નિર્માણ થાય
- યુવા હૃદયના આનંદ જળવાય
- કફજન્ય બિમારીથી સાચવવું.
|
મિથુન (કછઘ)
|
- નાની નાની વાતોનો વિરોધ ન કરતા.
- આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે
- જીવનસાથી સાથે નાની મુસાફરી સૂચવે છે
- નિરર્થક પ્રવૃત્તિથી દૂર રહેજો
|
કર્ક (ડહ)
|
- પુરુષ જાતકોને ખાસ સલાહ છે કે આજે પત્ની સાથે વિવાદ ટાળજો.
- નાની વાતોમાં ઘરમાં કલહ થાય
- આરોગ્યના સંદર્ભમાં ખર્ચ પણ થઈ શકે છે
|
સિંહ (મટ)
|
- દેવમંદિરે દર્શન જવાનું આયોજન થાય
- જીવનસાથી સાથે સુમેળ રહેશે
- સ્ત્રી જાતકોને આજે વિશેષ પણે સાજ-શણગાર કરવાની ઇચ્છા થાય
- નોકરી કરતા જાતકોને સ્થાનાંતર પણ થઈ શકે
|
કન્યા (પઠણ)
|
- આજે કેટલાક મહેમાનોનું સ્વાગત કરવું પડે
- આવક જળવાઈ રહે
- આકસ્મિક લાભની શક્યતા પણ રચાઈ છે
- સંતાનનું આરોગ્ય જાળવવું તેમજ પેટની બિમારીથી સાવધ રહેવું
|
તુલા (રત)
|
- આપના માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિ છે
- જમીન-મકાનથી લાભ
- જમીન-મકાનની લે-વેચ સાથે સંકળાયેલાને લાભ
- સેનીટેશન સાથે જોડાયેલા કર્મચારીને લાભ
|
વૃશ્ચિક (નય)
|
- વાહન અકસ્માતના યોગ પણ રચાયા છે
- સાવધાની રાખવી, શક્ય હોય તો વાહનમાં ગણેશજીની મૂર્તિ અવશ્ય સાથે રાખજો.
- મુસાફરીના યોગ પણ રચાયેલા છે
- ધનસ્થાન બળવાન બનતું દેખાય છે
|
ધન (ભધફઢ)
|
- આપને સુખ જણાય નહીં
- ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈ ઓછપ વર્તાય
- ઉદાસીન સ્વભાવ રહે
- પણ, લાભ મળશે. આપ પ્રફુલ્લિત રહેજો.
|
મકર (ખજ)
|
- ધાર્મિક પ્રસંગે સહભાગી બનો
- ધન વ્યય થાય પણ કાબૂમાં રહે
- જીવનસાથી સાથે વૈમનસ્ય ટાળજો
- રાઈનો પહાડ ન બને તે જોજો
|
કુંભ (ગશષસ)
|
- ધર્મ-ભક્તિ, જપ-તપમાં રુચિ જણાય
- જીવનસાથી દ્વારા લાભ છે
- માતા તરફથી પણ લાભ થશે
- તમારી બુદ્ધિ ચાતુર્ય અને વિવેક પ્રત્યે સજાગ થજો
|
મીન (દચઝથ)
|
- અચાનક ધનલાભ થઈ શકે છે
- આજનો દિવસ પ્રશ્નોનો ઉકેલ માટેનો છે
- એક પછી એક પ્રશ્નો હાથ પર લેવા માંડો
- માતાનું આરોગ્ય જાળવવું
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે