તારીખ
|
17 ઓગસ્ટ, 2018 શુક્રવાર
|
માસ
|
શ્રાવણ સુદ સાતમ (દ.ગુ. આજે શીતળા સાતમ ઉજવાશે)
|
નક્ષત્ર
|
સ્વાતિ
|
યોગ
|
શુક્લા
|
ચંદ્ર રાશી
|
તુલા (ર,ત)
|
- જીવંતીકા પૂજન, ગોસ્વામી તુલસી જયંતી, મહાલક્ષ્મી પૂજન અને સ્થાપન કરી શકાય.
- રવિયોગ સવારે 6.52થી શરૂ કરીને 4.13 વાગ્યા સુધી રહેશે.
- આજે મહાલક્ષ્મીની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે.
- કુળદેવીની ઉપાસના કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય, શ્રીયંત્રનું પૂજન કરવું. શ્રીયંત્ર ઉપર દૂધનો અભિષેક કરવો.
- સ્વાતિ નક્ષત્રમાં મહાલક્ષ્મી અષ્ટકનું ગાન પણ અવશ્ય કરવું.
રાશી ભવિષ્ય (17-8-2018)
મેષ (અલઈ)
|
- ઉત્સાહનો અતિરેક ન થાય તે જોવું
- હસવામાંથી ખસવું થઈ શકે છે
- ધન પ્રાપ્તિ તો થશે પણ બ્લડપ્રેશરના દર્દીઓએ અવશ્ય સાચવવાનું રહેશે
|
વૃષભ (બવઉ)
|
- ફોન દ્વારા અથવા નાના ભાઈબહેન દ્વારા શુભસમાચાર મળે
- યશ-માન-પ્રતિષ્ઠા જળવાય
- પ્રતિપક્ષનો સહકાર મળી રહે
|
મિથુન (કછઘ)
|
- પગની નસ ખેંચાઈ જાય અથવા ઢીંચણનો દુખાવો થઈ શકે છે
- લાભ સ્થાન બળવાન છે
- વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સાનુકૂળ દિવસ છે
|
કર્ક (ડહ)
|
- પોતાનું ઘર કેવી રીતે આગળ તેવા વિચારો આવે
- માતા ઉપર ખૂબ જ પ્રેમ ઉપજે
- આરોગ્યની તકલીફો હળવી થતી જણાય
|
સિંહ (મટ)
|
- રાજનીતિ સાથે સંકળાયેલા માટે સાનુકૂળતા
- આપના દ્વારા આપવામાં આવેલો ઉપાય કારગત નીવડે
- ઉઘરાણીના નાણા છૂટા થાય અથવા વેપારમાં વૃદ્ધિની તકો દર્શાવે છે
|
કન્યા (પઠણ)
|
- નેત્રપીડાની ધીમી શરૂઆત થઈ શકે છે
- જીવનસાથી આપને લાભ કરાવી શકે છે
- મોજશોખ પાછળ પૈસા ખર્ચવા નહીં
- વાહન અકસ્માતથી આપે ખાસ સાચવવું
|
તુલા (રત)
|
- ઓફીસમાં જો કર્મચારીની સુવિધા હોય તો પિતાનો સહકાર લેવો
- ભાડૂઆતની સમસ્યા હોય તો આજે નિકાલ આવે
- ડાયાબીટીસના દર્દીઓએ ખાસ સાચવવું
|
વૃશ્ચિક (નય)
|
- પરિવાર દ્વારા ધાર્મિક પૂજાનું આયોજન થાય
- બાંધકામ સાથે સંકલાયેલા જાતકોને સાનુકૂળતા
- કોર્ટ-કચેરીના કાર્યથી સાવધાન રહેવું
|
ધન (ભધફઢ)
|
- ધર્મ અને ભક્તિના કાર્યોમાં રત રહેવાય
- કોઈક નવું જોડાણ પણ સૂચવી જાય છે
- આધ્યાત્મિક લગાવ થોડો વિશેષ થાય
|
મકર (ખજ)
|
- પતિ અને પત્ની આજે સાથે કાર્ય કરો તો સફળતા મળે
- અથવા અટક્યા કાર્યમાં પત્નીને સાથે અચૂક રાખવી
- આપનું પુણ્ય કર્મ આજે ઉદય થઈ શકે છે
|
કુંભ (ગશષસ)
|
- તીક્ષ્ણ અને લોખંડના કોઈપણ ઓજારથી સંભાળવું
- સસરાની તબિયત નરમ-ગરમ થઈ શકે છે
- વિદ્યાર્થી મિત્રોએ જો કોમ્પીટેટીવ પરીક્ષા આપવાની હોય તો સાનુકૂળતા રહેશે
|
મીન (દચઝથ)
|
- નવું જોડાણ લાભપ્રદ રહે તેવું દર્શાવે છે
- વિલવારસાના પ્રશ્ન ઉકલી શકે છે
- પોતાની સાસરીમાં આનંદનું વાતાવરણ સર્જાય
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે