રાશિફળ 15 ડિસેમ્બર: આ રાશીના જાતકોને થઇ શકે છે અચાનક ધનપ્રાપ્તિ
આજે 15 ડિસેમ્બર એટલે કે માગશર સુદ આઠમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય.
Trending Photos
આજે 15 ડિસેમ્બર એટલે કે માગશર સુદ આઠમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. પંચક ચાલુ જ છે, રવિયોગ રાત્રે 1.14 પ્રારંભ થશે. આવતીકાલે સવારે 9.11 પૂર્ણ થશે. ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જાપ કરવો. પંચમુખી હનુમાનજીના દર્શન પણ કરવા.
· ઓમ ઐં બુધાય નમઃ
· પરીક્ષા પહેલા શક્ય હોય તો ધર્મપ્રવાસ કરવો
· ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખવો
· અંગુઠો અને તર્જનીની મુદ્રા બનાવી સરસ્વતીદેવીનું ધ્યાન ધરવું
· સરસ્વતીકવચનો પાઠ કરવો
તારીખ |
15 ડિસેમ્બર, 2018, શનિવાર |
માસ |
માગશર સુદ આઠમ |
નક્ષત્ર |
પૂર્વાભાદ્રા |
યોગ |
સિદ્ધિ |
ચંદ્ર રાશી |
કુંભ (ગ,સ,શ,ષ) |
· પંચક ચાલુ જ છે
· રવિયોગ રાત્રે 1.14 પ્રારંભ થશે
· આવતીકાલે સવારે 9.11 પૂર્ણ થશે
· ઓમ રામદૂતાય નમઃ આ મંત્રનો જાપ કરવો
· પંચમુખી હનુમાનજીના દર્શન પણ કરવા
મેષ (અલઈ) |
· અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે · ખાતરના વ્યવસાય સાથેનાને સાનુકૂળતા · નોકરીમાં પડકારરૂપ કામગીરી મળે · પિતાની ચિંતા સતાવી શકે છે |
વૃષભ (બવઉ) |
· વેપારમાં વધુ વ્યસ્તતા રહેશે · વિદ્યાર્થીમિત્રો માટે સાનુકૂળ દિવસ રહે · ધનસ્થાન બળવાન થયું છે · ના હોય ત્યાંના વિચારો મૂંઝવી મૂકે |
મિથુન (કછઘ) |
· નોકરી કરતા જાતકો માટે ઉત્તમ · સફળતાના યોગ રચાયા છે · નોકરીમાં ભાગ્યોદય પણ થઈ શકે છે · લાભ મેળવવાનો દિવસ છે |
કર્ક (ડહ) |
· જો આપ પ્રેગન્ટન્ટ હોવ તો સાચવવું · હમણાં ગાફેલ રહેવું નહીં · કાર્યક્ષેત્રે બદલાવ આવે · જળવિહાર કરવાના હોવ તો જાળવજો |
સિંહ (મટ) |
· બુદ્ધિશક્તિ આજે ઉત્તમ રહે · બુદ્ધિ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો · ધનપ્રાપ્તિ પણ થાય · વિકાસની તકો ઉજ્જવળ બને |
કન્યા (પઠણ) |
· વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા · આજે પરીક્ષા હોય તો સફળ થવાય · જમીનના પ્રશ્નો ઉકલી શકે છે · ડહાપણ આજે ખીલી ઊઠે |
તુલા (રત) |
· પૈસા વધુ કેમ કમાવાય તે વિચારો આવે · એ દિશામાં યોજના પણ થાય · પ્રેમસંબંધમાં થોડી ઓટ આવે · ઉશ્કેરાટથી બચવાનું રહેશે |
વૃશ્ચિક (નય) |
· ઘરમાં રીનોવેશનનું કાર્ય કરવાની ઇચ્છા થાય · જીવનસાથી સાથે ગજગ્રાહ થઈ શકે છે · આવતીકાલની ચિંતા આજે સતાવે · અચાનક પ્રવાસ ગોઠવાય |
ધન (ભધફઢ) |
· સંતાન સાથે સંબંધો બગડે · પેટની બિમારી થઈ શકે છે · નોકરીમાં લાભ થાય · ભાષામાં તોછડાઈ ન આવે તે જોવું |
મકર (ખજ) |
· પારિવારીક ચિંતા સતાવે · લાભ સ્થાન પ્રબળ છે · વેપારીમાં સાનુકૂળતા રહેશે · ફોન ઉપર મિથ્યા વાતો વધુ થાય |
કુંભ (ગશષસ) |
· પૈસા આવે છે અને જાય છે · ટકે નહીં · જીવનસાથી સાથે ખુલ્લા દિલે વાત કરી શકો · દૈનિક આવકમાં વૃદ્ધિ થાય |
મીન (દચઝથ) |
· જીવનસાથી બળવાન બને · થોડું સહન કરવાની વૃત્તિ કેળવજો · કોમ્પ્યુટર દ્વારા સંપર્કમાં વધુ રહેશો · સંબંધો જાળવવાની ચિંતા સતાવે |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે