કોરોનાઃ યાત્રિકો કૃપયા ધ્યાન આપો, રેલવેએ આ 23 ટ્રેન કરી રદ્દ


કોરોના વાયરસના મામલા પર લગામ લગાવવા માટે સેન્ટ્રલ રેલવેએ 23 ટ્રેનોના પરિચાલનને રદ્દ કર્યું છે. આ ટ્રેનોમાં મેલ-એક્સપ્રેસ તથા દૂરંતો સિવાય, રાજધાની જેવા ગાડીઓ સામેલ છે. 
 

કોરોનાઃ યાત્રિકો કૃપયા ધ્યાન આપો, રેલવેએ આ 23 ટ્રેન કરી રદ્દ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના મામલાની વધતી સંખ્યાને કાબૂમાં કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને અનેક પગલાં ભરી રહી છે. શાળાઓ, કોલેજ, મોલ સહિત ભીડવાળી ઘણી જગ્યાને બંધ કર્યા બાદ હવે રેલગાડીઓને પણ રદ્દ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ રેલવેએ મંગળવારે કુલ 23 ટ્રેનોને રદ્દ કરી છે. તેમાં મેલ એક્સપ્રેસથી લઈને રાજધાનીઓ જેવી ટ્રેનો સામેલ છે. 

આ ટ્રેનો રદ્દ કરવામાં આવી

ટ્રેન નંબર ટ્રેનનું નામ રદ્દ થવાની તારિખ
11007 મુંબઇ-પુણે ડેક્કન એક્સપ્રેસ 19 માર્ચ - 31 માર્ચ
11008 પુણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસ 18 માર્ચ - 30 માર્ચ
11201 લોકમાન્ય તિલક ટર્મિનલ-અજની એક્સપ્રેસ 23 માર્ચ - 30 માર્ચ
11202 અજની-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ 20 માર્ચ - 27 માર્ચ
11205 લોકમાન્ય તિલક ટર્મિનલ-નિઝામાબાદ એક્સપ્રેસ 21 માર્ચ - 28 માર્ચ
11206 નિઝમાબાદ-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ 22 માર્ચ - 29 માર્ચ
22135/2136 નાગપુર-રીવ એક્સપ્રેસ 25 માર્ચ
11401 મુંબઇ-નાગપુર નંદીગ્રામ એક્સપ્રેસ 23 માર્ચ - 1 એપ્રિલ
11402 નાગપુર-મુંબઇ નંદીગ્રામ એક્સપ્રેસ 22 માર્ચ - 31 માર્ચ
11417 પુણે-નાગપુર એક્સપ્રેસ 26 માર્ચ - 2 એપ્રિલ
11418 નાગપુર-પુણે એક્સપ્રેસ 26 માર્ચ - 2 એપ્રિલ
22139 પુણે-અજની એક્સપ્રેસ 21 માર્ચ - 28 માર્ચ
22140 અજની-પુણે એક્સપ્રેસ 22 માર્ચ - 29 માર્ચ
12117/2118 લોકમાન્ય તિલક ટર્મિનલ-મનમંદ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
12125 મુંબઇ-પુણે પ્રગતિ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
22126 પુણે-મુંબઇ પ્રગતિ એક્સપ્રેસ 19 માર્ચ - 1 એપ્રિલ
22111 ભુસાવલ-નાગપુર એક્સપ્રેસ 18 માર્ચ - 29 માર્ચ
22112 નાગપુર-ભુસાવલ એક્સપ્રેસ 19 માર્ચ - 30 માર્ચ
11307/11308 કલબુર્ગી-સિકંદરાબાદ એક્સપ્રેસ 18 માર્ચ - 31 માર્ચ
12262 હાવડા-મુંબઇ દુરંટો એક્સપ્રેસ 24 માર્ચ - 31 માર્ચ
12261 મુંબઇ-હાવડા દુરંટો એક્સપ્રેસ 25 માર્ચ - 1 એપ્રિલ
22221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ - નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 20, 23, 27 અને 30 માર્ચ
22222 નિઝામુદ્દીન-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રાજધાની એક્સપ્રેસ 21, 24, 26 અને 31 માર્ચ

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news