PM-કિસાન યોજના: કેન્દ્રએ રાજ્યોને ખેડુતોની ઉમેદવારીની ઝડપ વધારવા જણાવ્યું
આ યોજના હેઠળ કુલ 87 હજાર કરોડ રૂપિયાની રકમ ચાલુ વર્ષ દરમિયાન ત્રણ એક સરખા હપ્તામાં ખેડુતોનાં ખાતામાં કુલ 6 હજાર રૂપિયાના સમયે ટ્રાન્સફર કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વડાપ્રધાન- ખેડુત યોજના હેઠળ તમામ પાત્ર ખેડૂતોની નોંધણીના કામમાં ઝડપ લાવવા માટે જણાવ્યું. આ યોજના હેઠળ કુલ 87 હજાર કરોડ રૂપિયાની રકમ શિશવર્ષ દરમિયાન ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોનાં ખાતામાં કુલ 6 હજાર રૂપિયાનું યોગ્ય સમયે ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્યનાં કૃષી મંત્રીઓની સાથે એક વીડિયો કોન્ફરન્સમાં, તોમરે રાજ્ય સરકારથી આગામી 100 દિવસની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ એક કરોડ ખેડૂતને પોતાનાં વર્તુળમાં લાવવા માટે ગ્રામ્ય સ્તરીય અભિયાન આયોજીત કરવા માટે કહ્યું.
आज मैंने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से राज्य के कृषि मंत्रियों को संबोधित किया और सरकार की फ्लैगशिप योजनाओं -प्रधानमंत्री किसान सम्मान निधि योजना, प्रधानमंत्री किसान पेंशन योजना और किसान क्रेडिट कार्ड का लाभ देश के समस्त पात्र किसानों तक पहुँचने के मार्ग से अवगत कराया। pic.twitter.com/U46FRTab9J
— Narendra Singh Tomar (@nstomar) June 13, 2019
VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો
મોદીનાં નેતૃત્વમાં બીજી વખત બનેલી રાજગ સરકારે વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજના (પીએમ-કેએસએએન)નું વર્તુળ વધારવામાં આવ્યું છે. આવક યોજનાની શરૂઆત લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. જેમાં તમામ 14.5 કરોડ ખેડૂતોને તેમનાં જોતનાં આકાર પર નજર કર્યા વગર સહાયતાની રકમ આપવામાં આવશે. યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ત્રણ સમાન હપ્તા (પ્રત્યેક 2000 રૂપિયા) માં 6 હજાર રૂપિયા પ્રતિર્ષ આપવામાં આવે છે.
VIDEO: PM મોદીએ શી જિનપિંગને આપી જન્મદિવસની શુભકામના, મળીને આગળ વધીશું
એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્રીય કૃષી મંત્રીએ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી તમામ પાત્ર ખેડૂત પરિવાર/લાભાર્થીઓનાં ઉમેદવારીની પ્રક્રિયાને સમયબદ્ધ રીતે પુર્ણ કરવાનો આગ્રહ કર્યો, જેથી એપ્રીલથી જુલાઇ 2019નાં અવધિ માટે વડાપ્રધાન-ખેડૂત હેઠળ લાભ સીધો જ જેથી એપ્રીલથી જુલાઇ 2019નાં અવધિ માટે વડાપ્રધાન કિસાનનાં હેઠળ લાભ સીધા તેના બેંક ખાતામાં સ્થાનાંતરિક કરવામાં આવી શકે. સરકારે વડાપ્રધાન- ખેડૂત યોજના હેઠળ લાભ સીધો તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય. સરકારે વડાપ્રધાન કિસાન યોજના હેઠળ પહેલા કિસ્તમાં 2000-2000 રૂપિયા 3.30 કરોડ ખેડૂતોને ચુકવે. બીજા હપ્તામાં 2.70 કરોડ ખેડૂતોને આ રકમ આપવામાં આવી. આ યોજનાથી સરકારી ખજાના પર દર વર્ષ 87000 કરોડ રૂપિયાથી વધારેનો બોઝ આવશે.
RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !
કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અંગે વિસ્તારથી ચર્ચા કરતા તોમરે રાજ્ય સરકારથી ગ્રામવાર અભિયાન ચલાવીને શેષ ખેડૂતોનો તેમાં સમાવેશ કરવાનો તેમનો આગ્રહ કર્યો. તેમણે રાજ્યોથી અલગ 100 દિવસની અંતર કેસીસી હેઠળ એક કરોડ ખેડૂતોનો સમાવેશ કરવા માટે કહ્યું. વર્તમાનમાં 14.5 ખેડૂતોની સામે માત્ર 6.92 કરોડ કેસીસી જ સક્રીય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે