...આખરે એક કરોડની હાઇ-વે પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસને મળી મોટી સફળતા

ગેગ દ્વારા 1 કરોડના આઈફોન સહિતના ફોનની ચોરી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશથી ગેંગની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કુલ 6 આરોપીઓ ગેંગના ઝડપાયા છે અને હજુ 5 પકડવાના બાકી છે. હાલ 18 લાખના મોબાઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

...આખરે એક કરોડની હાઇ-વે પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસને મળી મોટી સફળતા

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ વડાને એક મોટી સફળતા મળી છે. આખરે 1 કરોડના મોબાઈલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગના કુલ-6 આરોપીઓ કે જે દેશમાં ચોરીના પગલે હાહાકાર મચાવતા હતા તે ઝડપાયા છે. ચાલુ ગાડીએ હાઇ-વે પર ગેગ દ્વારા બંધ આઇસરના તાળાં તોડી અને આ ગેગ દ્વારા ચોરી કરવામાં આવી હતી.

ગેગ દ્વારા 1 કરોડના આઈફોન સહિતના ફોનની ચોરી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશથી ગેંગની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કુલ 6 આરોપીઓ ગેંગના ઝડપાયા છે અને હજુ 5 પકડવાના બાકી છે. હાલ 18 લાખના મોબાઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજુ પણ 5 આરોપીઓ ઝડપાવવાના બાકી છે.

ઝડપાયેલા આરોપીઓ :-
(૧) સંતોષ સાઓ લોચનસીંગ ભૌલીયા સીસોદીયા ઉ.વ.૫૦ રહે માવદ મહોલ્લા મેજર પીસ્ટ-બોલાઇ થાણો આકોદીયા તા.ગુલાનાં જી.સાજાપુર (મધ્ય પ્રદેશ) સદર ગુઅને જામ આપનાર મુખ્ય આરોપી

(૨) પીન્ટુ સાઓ ઓમપ્રકાશ ધન્નાલાલ રાઠોડ (તેલી) ૩,૨.૩૦ રહે,બી,૯-૧૩ ની, સીગાપુર ટાઉનશીપ, સુપર સીટી ડાબલી દેવામનાકા, ઇન્દોર, થાણા લસુડીયા થાણા માંગલીયા (મધ્ય પ્રદેશ)

(૩) અન્સારખાન સઓ રાતખાન ત્યાજ મોહમદ પઠાણ શેખ મુમાન) ઉ.વ.૫૫ રહે,૧૧-રોશની એપાર્ટમેન્ટ, રવિનગર, ઇન્દોર, જાવેદ પટેલ રહે.ખજુરાના ઇન્દોરવાળાના ફ્લેટમાં ભાડેથી ઘાણા- એમ આઇજી, (મધ્યપ્રદેશ)

(૪) વકીલ અહમદ સાઓ તીરઅહેમદ કરીમમ્બસ અન્સારી(બુનકર) ઉ.વ.૫૩ રહે.૮૬૮, ૪-આઝાદનગર, ઇન્દીરા, પાર્સદ હાઉસ પાસે, ચાર નલ, ઇંન્દોર, ઘાણી આઝાદનગર પોસ્ટ માં પી.ઓ. (મધ્યપ્રદેશ)

(૫) મોહમદ સાજીદ સઓ મોહંમદ રઇશ અલ્લાનુર અન્સારી (બુનકર) ઉ.વ.૩૫ રહે મકાન ને ૩૨૦, મદીનાનગર,

રેડીયો કોલોની, આઝાદનગર, હુસૈનીચોક, ઇન્દોર, થાણા આઝાદનગર પોસ્ટ-જી પી.. (મધ્ય પ્રદેશ) (૬) જાવેદઅલી સઓ મસૂદઅલી અબ્બાસઅલી અલી જાતે સૈયદ મુ માન ઉવ.૩૫ ધંધો વેપાર રહેરા", મિરજા બાખલ, દેવાસ તા.જી.દેવાસ ધાણા-સૌટી કોતવાલી પોસ્ટ દેવાસ મધ્યપ્રદેશ) (સી.નં-૨ થી ૬ ના મુદ્દામાલ ખરીદનાર છે.) જર ગેંગના પકડવાના બાકી રહેલ આરોપીઓ

પકડવાના બાકી આરોપીઓ:-

(1) મનીષ ઉર્ફે કાળું મનોહર વીરભારતી મંજર) રહે,માવદ પોસ્ટ-બોલાદ ના ગુલાના સાજાપુર મધ્યપ્રદેશ)

(2) સંજય ઉર્ફે સંજુ કાંઝર

(3) બેટી ઉર્ફે અરવીદ ઝાઝા

(4) સંદીપ ઝાઝા

(5) ઓમપ્રકાશ કાલુરામ મહેશ્વરી

મહત્વનું છે કે, હાલ આ 5 આરોપીઓ ફરાર છે તેની શોધ ખોળ પણ પોલીસે હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news