દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતનાં આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત | |||
ક્રમ | નામ | ક્ષેત્ર | પુરસ્કાર |
1 | બાળકૃષ્ણ દોશી | સ્થાપત્ય | પુદ્મભૂષણ |
2 | ગફૂર બિલખિયા | વ્યાપાર | પદ્મ શ્રી |
3 | એચ.એમ દેસાઇ | સાહિત્ય અને શિક્ષણ | પદ્મશ્રી |
4 | સુધીર જૈન | વિજ્ઞાન અને ઇજનેરી | પદ્મશ્રી |
5 | યઝદી નૌશેરવાન કારંજીયા | કળા | પદ્મશ્રી |
6 | નારાયણ જોશી કારિયલ | સાહિત્ય અને શિક્ષણ | પદ્મશ્રી |
7 | શાહબુદ્દીન રાઠોડ | સાહિત્ય અને શિક્ષણ | પદ્મશ્રી |
8 | ડૉ. ગુરદીપ સિંહ | ચિકિત્સા | પદ્મશ્રી |
પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ
પદ્મ ભૂષણ પુરસ્કાર
બાલકૃષ્ણ દોશી- સ્થાપત્ય ક્ષેત્ર (Shri Balkrishna Doshi Filed: Others Architecture)
પદ્મશ્રી પુરસ્કાર Padma Shri
1. ગફુરભાઇ બિલખીયા- વ્યાપાર ક્ષેત્રે (Gafurbhai Bilakhia- Field: Trade and Industry)
2. એચ.એમ દેસાઇ - સાહિત્ય અને શિક્ષણ (H M Desai Filed: Literature and Education)
3. સુધીર જૈન- વિજ્ઞાન અને ઇજનેરી (Sudhir Jain Filed: Science and Engineering)
4. યઝદી નૌશેરવાન કારંજીયા - કળા ક્ષેત્રે (Yazdi Naoshirwan Karanjia Filed: Art)
5. નારાયણ જોશી કારિયલ - સાહિત્ય અને શિક્ષણ (Narayan Joshi Karayal Filed: Literature and Education)
6. શાહબુદ્દીન રાઠોડ - સાહિત્ય અને શિક્ષણ (Shahbuddin RathodFiled: Literature and Education)
7. ગુરદીપ સિંહ - ચિકિત્સા ક્ષેત્રે (Dr. Gurdip SinghFiled: Medicine)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે