BREAKING: ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 27 PI અને 34 PSIની બદલી

વિધાનસભા ચૂંટણીની સિઝન આવતા પહેલા ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીની મોસમ જામી છે. ત્યારે એકી સાથે આજે 27 પોલીસ ઈન્સ્પેક્ટર અને 34 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

BREAKING: ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 27 PI અને 34 PSIની બદલી

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયા છે. આજે 27 પોલીસ ઈન્સ્પેક્ટર અને 34 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ છૂટ્યા છે. DGPના આદેશ બાદ તમામની બદલી કરાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિધાનસભા ચૂંટણીની સિઝન આવતા પહેલા ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીની મોસમ જામી છે. ત્યારે એકી સાથે આજે 27 પોલીસ ઈન્સ્પેક્ટર અને 34 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. DGP આશિષ ભાટિયાએ આ બદલીના આદેશ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news