અંબાલાલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, ગુજરાત સહિત આ ત્રણ રાજ્યોની ફરી જશે પથારી!
Gujarat Weather Report: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. સખત ઠંડીને કારણે એક તરફ લોકો ઠુઠવાઈ રહ્યાં છે. ત્યાં બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત અંગે એવી આગાહી કરી છેકે, ખેડૂતો અને સામાન્ય લોકો દરેકનો આ ઠંડીમાં પણ પરસેવો છુટી જશે....
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીથી ફફડાટ
- આગાહી સાચી પડી તો ખેડૂતોને આવશે રોવાનો વારો
- ગુજરાત સહિત અન્ય રાજ્યોની દશા શું થશે એ પણ જાણો
Trending Photos
Gujarat Weather Update 2023: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક છાટા પણ પડી શકે છે. જ્યારે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ વધારે રહેવાથી હજુપણ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે. બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વરતાઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 3 દિવસમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
અન્ય રાજ્યોની હાલત શું થશે?
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. દેશની વાત કરીએ તોક ,આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા રહેશે. જ્યારે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન
આજના તાપમાનની વાત કરીએ તો, લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યભરમાં ઠંડુગાર શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 8.6 ડિગ્રી, વડોદરામાં 12.8 ડિગ્રી, ભાવનગરમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, રાજકોટમાં 8.5 તેમજ સુરતમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે