આ વિભાગના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર, ગાંધીનગરથી છૂટ્યા પ્રમોશનના ઓર્ડર

Gandhingar News : મહેસૂલ વિભાગના કર્મચારીઓને અધિક માસ ફળ્યો છે... ગાંધીનગરથી પ્રમોશનના ઓર્ડર છૂટતા જ કર્મચારીઓમાં ખુશી છવાઈ

આ વિભાગના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર, ગાંધીનગરથી છૂટ્યા પ્રમોશનના ઓર્ડર

Gujarat CM Bhupendra Patel : ઓગસ્ટ મહિનો સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર બનીને આવ્યો છે. મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ માટે સરકારે ખુશ ખબર આપી છે. કારકુન અને મહેસુલ તલાટીને પ્રમોશન અપાયું છે. વર્ગ-3ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તો 1695 કારકુન અને તલાટીનું હંગામી પ્રમોશન અપાયું છે. 

જુલાઈ મહિનાનો અંતિમ દિવસ મહેસુલ વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓ માટે સુખદ સાબિત થયો છે. મોટાપાયે કારકુન, મહેસુલી તલાટીઓના પ્રમોશનના ઓર્ડર ગાંધીનગરથી છૂટ્યા છે. વર્ગ 3 ના આ કર્મચારીઓને પ્રમોશન જાહેર કરાયું છે. નાયબ મામલતદાર તરીકે  પ્રમોશન અપાયા છે. તો 1695  કારકુન, તલાટીના હંગામી પ્રમોશન થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news