Unjha Gujarat Chunav Result 2022: ઊંઝા પર ભાજપના કિરીટ પટેલની જંગી મતથી જીત

Unjha Gujarat Chunav Result 2022: ઊંઝા વિધાનસભા બેઠક પર 1,20,439 પુરૂષ મતદારો છે. જ્યારે 1,12,427 મહિલા મતદારો છે. ઊંઝા વિધાનસભા બેઠક પર 2,32,870 મતદારો છે.

Unjha Gujarat Chunav Result 2022: ઊંઝા પર ભાજપના કિરીટ પટેલની જંગી મતથી જીત

Unjha Gujarat Chunav Result 2022:  ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ

20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964

ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468

વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405

બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286

કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194

મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761

વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત

મહેસાણા
ઊંઝા બેઠક 51000 કરતા વધુ મતો ની લીડથી ભાજપ જીત તરફ

બેઠક : ઊંઝા
રાઉન્ડ : 15
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર કિરીટ પટેલ
મત :42648 મતે આગળ

બેઠક : ઊંઝા
રાઉન્ડ : 13
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કિરીટ પટેલ
મત :40437 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 12
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કિરીટ પટેલ
મત :37766 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 9
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કિરીટકુમાર પટેલ
મત :30905 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 8
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કિરીટકુમાર પટેલ
મત :27930 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 7
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કિરીટભાઈ પટેલ
મત :23091 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 6
પક્ષ : ભાજપ આગળ
મત :21440 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 5
પક્ષ : ભાજપ આગળ
મત :16434 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 4
પક્ષ : ભાજપ આગળ
મત :13479 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
મત :10170 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
મત :10170 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
મત :6053 મતે આગળ

મહેસાણા
બેઠક : ઊંઝા
રાઉન્ડ : 1
પક્ષ : ભાજપ આગળ
મત :2730 મતે આગળ

ઊંઝા Gujarat Chunav Result 2022: ઊંઝા વિધાનસભા બેઠક (મહેસાણા)
ઊંઝા વિધાનસભા બેઠક પર હાલ ભાજપનો દબદબો છે. પરંતુ હાલ કોંગ્રેસ પણ જોર લગાવી રહી છે. ઊંઝા વિધાનસભા બેઠક પર 38 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. ઊંઝામાં ઉમિયા માતાજી સંસ્થાન અને ઊંઝા APMC જે એશિયાનું સૌથી મોટી માર્કેટિંગ યાર્ડના કારણે વધુ જાણીતો બન્યો. અહીં જીરું અને વરિયાળીના પાક અને મોટા પ્રમાણમાં વેપારના કારણે પણ ઓળખવામાં આવે છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે કે. કે. પટેલને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે અરવિંદ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ઉર્વિશ પટેલને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
ઊંઝાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર આશાબહેન પટેલને 81,797 મત મળ્યા હતા. જ્યારે ભાજપના નારાયણ પટેલને 62,268 મત મળ્યા હતા. ભાજપના  નારાયણ પટેલની 19,529 મતોથી હાર થઈ હતી. 

2021માં આશાબહેનનું મૃત્યુ 
કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે આશાબહેન પટેલે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને 2019માં ભાજપમાં જોડાયા હતા. ભાજપે ઊંઝાથી આશાબહેન પટેલને ટિકિટ આપી હતી અને તે 23 હજારથી વધુ મતોથી જીત મેળવીને સત્તામાં આવ્યા હતા. જે પછી 12 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદમાં આશાબહેન પટેલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારાયણ પટેલને 75,708 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના આશાબહેન પટેલને 51,507 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર આશાબહેન પટેલની 24,201 મતોથી હાર થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news