Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 
 

 Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવામાં આવશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. આ પરીક્ષા 25 મે સુધી ચાલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news