દ્વારકા: ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન, પરંપરા જળવાઈ

યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનાં વિસર્જનની પરંપરા છે. ત્યારે આ વખતે માટીની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવતા કોરોનાની સ્થિતિમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે. દર વખત યાત્રાધામ દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં મોટી સંખ્યા ગણપતિ મંડળો ધામ ધુમ પૂર્વક આવતા હોય છે, ત્યારે આં વર્ષ માત્ર માટીની મૂર્તિઓનું જ વધુ સ્થાપન કરવામાં આવ્યું છે.

દ્વારકા: ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન, પરંપરા જળવાઈ

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનાં વિસર્જનની પરંપરા છે. ત્યારે આ વખતે માટીની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવતા કોરોનાની સ્થિતિમાં પણ આ પરંપરા જળવાઈ રહી છે. દર વખત યાત્રાધામ દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં મોટી સંખ્યા ગણપતિ મંડળો ધામ ધુમ પૂર્વક આવતા હોય છે, ત્યારે આં વર્ષ માત્ર માટીની મૂર્તિઓનું જ વધુ સ્થાપન કરવામાં આવ્યું છે.

આ વર્ષ ધામધુમથી નહીં પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પાંચ સાત લોકોનાં અનેક સમૂહો ગોમતી ઘાટે સાદાઈ પૂર્વક વિસર્જન્ન કરી બાપાને વિદાય આપી હતી. દ્વારકામાં  5/7/ અને 11માં દિવસ સુધી વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે દ્વારકા પ્રખ્યાત રિદ્ધિ સિદ્ધિ ગ્રુપમાં ગણેશ મંડળ માત્ર 3ફૂટનાં માટીનાં ગણપતિજીનું સાત દિવસ પૂજન અને અન્નકુટ અને કોરોનાનાં શૃંગાર જેમાં કોરોનાથી બચવાનાં ઉપાયો સ્લોગન રૂપે સજાવાય હતા. તે મૂર્તિનું આજે સાદાઈ થી વિષર્જન કર્યું હતું. અગલે બરસ તુ જલદી આના નાદ સાથે બાપા ને વસમી વિદાય આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news