ગુજરાત ભાજપમાં ડખાં! રૂપાલા બાદ હવે આ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવારનો ઉગ્ર વિરોધ

Loksabha Election 2024: ધવલ પટેલનો વિરોધ સોસિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો સોસિયલ મીડિયામાં એક બાદ એક 6 જેટલા લેટર બૉમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપમાં ડખાં! રૂપાલા બાદ હવે આ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવારનો ઉગ્ર વિરોધ

Loksabha Election 2024: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર ધવલ પટેલના વિરોધમાં બેનરો લાગ્યા છે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્રારા ધવલ પટેલનું નામ જાહેર કરતા ની સાથે જ ધવલ પટેલનો વિરોધ સોસિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો સોસિયલ મીડિયામાં એક બાદ એક 6 જેટલા લેટર બૉમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે ધવલ પટેલના વિરોધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

ધવલ પટેલને બદલવાની માંગ સાથે EVMમાં જવાબ આપવામાં આવશે, એવા મેસેજ સાથે ધવલ પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વલસાડ બેઠક ઉપર ધવલ પટેલનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news