બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા

હિતલ પારેખ/ ગાંધીનગર: બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી.

બોલીવુડના જાણીતા કલાકાર વિવેક ઓબેરોય આજે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે સીએમ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં રસ ધરાવે છે. તેમણે ગુજરાતમાં દિવ્યાંગો માટે સ્ટાર્ટ-અપ, ટોય ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમથી JEE, NEETના કોચિંગ શરૂ કરવા અંગે રસ દાખવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news