અમદાવાદમાં 5-10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન, અમિષા પટેલ જોડાયા, વિજેતાઓને મળશે મોટું ઈનામ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સવારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા 'ગ્રીન પ્લેનેટ રન' યોજાઈ હતી. જેમાં 5 અને 10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન કરાયું છે.

અમદાવાદમાં 5-10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન, અમિષા પટેલ જોડાયા, વિજેતાઓને મળશે મોટું ઈનામ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરાયું. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે 5 અને 10 કિલોમીટરની ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરાયું છે.

આ દોડમાં 200થી વધુ લોકો જોડાયા છે. સાથે જ બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ પણ જોડાયા હતા. દોડના રૂટ પર 10 હાઈડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી સહિત 3 મેડિકલ પોઈન્ટ રાખવામાં આવ્યા. દોડમાં ભગા લીધા બાદ જીત મેળવનારને મેડલ અને આકર્ષક ઈનામની રકમ પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સવારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા 'ગ્રીન પ્લેનેટ રન' યોજાઈ હતી. જેમાં 5 અને 10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન કરાયું છે. વિજેતાઓને મેડલ અને આકર્ષક ઈનામી રકમ મળશે. 

આર પ્લેનેટ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયક્લિંગ દ્વારા 5 અને 10 કિ.મી.ની 'ગ્રીન પ્લેનેટ રન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં 200થી વધુ સ્વયંસેવકો ઉપરાંત 10 હાઇડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી અને અન્ય સુવિધાઓ સાથે ત્રણ મેડિકલ પોઈન્ટ પણ રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news