Gujarat BJP Candidate List: ગુજરાતમાં BJPની 160 ઉમેદવારોની યાદી જાહેર, સરકારના મંત્રીઓ સહિત ભાજપે 38 ધારાસભ્યોનું પત્તું કાપ્યું
આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને નોટરી લાગી છે. હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને લોટરી લાગી છે. હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કયા નેતાઓનો પત્તા કાપ્યા? જાણો વિગતે
અમદાવાદમાં નીચે મુજબના નેતાઓ કપાયા છે.
- વેજલપુર કિશોર ચોહાણ કપાયા
- એલિસબ્રીજ રાકેશ શાહ કપાયા
- નરોડા બલરામ થવાણી કપાયા
- ઠક્કરબાપા નગર વલ્લભ કાકડીયા કપાયા..
- અમરાઈવાડી જગદીશ પટેલ કપાયા
- મણીનગર સુરેશ પટેલ કપાયા
- સાબરમતી અરવિંદ પટેલ કપાયા
- અસારવા પ્રદીપ પરમાર કપાયા
- હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
- મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
- આરસી મકવાણાની ટિકિટ કપાઈ
- સૌરભ પટેલની ટિકિટ કપાઈ
- હિતુ કનોડિયાની ટિકિટ કપાઈ
આ સિનિયર નેતાઓ પણ કપાયા
બ્રિજેશ મેરજા, આર સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મધુશ્રી વાસ્તવ, હિતુ કનોડિયા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણી, જગદીશ પટેલ, રાકેશ શાહ
ભાજપે આ 38 ધારાસભ્યોનું પત્તુ કાપ્યું
- ભુજ, ડૉ. નીમાબેન આચાર્ય (વિધાનસભા અધ્યક્ષ)
- અંજાર, વાસણ આહીર, (પૂર્વ મંત્રી)
- ડીસા, શશિકાંત પંડ્યા
- ઊંઝા, આશાબેન પટેલ (નિધન)
- મહેસાણા, નીતિન પટેલ
- ઈડર, હિતુ કનોડિયા
- વેજલપુર, કિશોર ચૌહાણ
- એલીસબ્રિજ, રાકેશ શાહ
- નારણપુરા, કૌશિક પટેલ (પૂર્વ મંત્રી)
- નરોડા, બલરામ થવાણી
- ઠક્કરબાપા નગર, વલ્લભ કાકડિયા (પૂર્વ મંત્રી)
- અમરાઈવાડી, જગદીશ પટેલ
- મણીનગર, સુરેશ પટેલ
- સાબરમતી, અરવિંદ પટેલ
- અસારવા, પ્રદીપ પરમાર (પૂર્વ મંત્રી)
- ધોળકા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ મંત્રી) (સ્વૈચ્છિક ઈનકાર)
- વઢવાણ, ધનજી પટેલ (ઉદ્યોગપતિ)
- ધ્રાંગધ્રા, પરસોત્તમ સાબરિયા
- મોરબી, બ્રિજેશ મેરજા, (મંત્રી)
- રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી (મંત્રી)
- રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી) (સ્વૈચ્છિક ઈનકાર)
- રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ
- રાજકોટ ગ્રામ્ય લાખાભાઈ સાગઠિયા
- જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ મંત્રી)
- જામનગર દક્ષિણ આર.સી. ફળદુ (પૂર્વ મંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ)
- મહુવા રાઘવજી મકવાણા
- ગઢડા આત્મારામ પરમાર
- બોટાદ સૌરભ પટેલ (પૂર્વ મંત્રી)
- માતર કેસરીસિંહ સોલંકી
- કાલોલ સુમનબેન ચૌહાણ
- વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ
- અકોટા સીમાબેન મોહિલે
- રાવપુરા રાજેનદ્ર ત્રિવેદી (મંત્રી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ)
- ભરૂચ દુષ્યંત પટેલ
- કામરેજ વી.ડી ઝાલાવાડિયા
- ઉધના વિવેક પટેલ (પૂર્વ ચેરમેન, ગુજરાત હાઉસિંગ બોર્ડ)
- નવસારી પિયુષ દેસાઈ
પ્રથમ તબક્કામાં થનાર મતદાનની બેઠકોના ઉમેદવારોનું લીસ્ટ
2. અબડાસા – પ્રદ્યુમન સિંહ જાડેજા
3. માંડવી – અનિરુધ્ધ દવે
4. ભુજ – કેશુભાઈ પટેલ
5. અંજાર – ત્રિકમભાઈ છાંગા
6. ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
7. રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
8. દસાડા – પરસોતમભાઈ પરમાર
9. લીંબડી – કિરીટસિંહ રાણા
10. વઢવાણ – જીજ્ઞાબેન પંડયા
11. ચોટીલા – શામજીભાઈ ચૌહાણ
12. ધાંગ્રધા – પ્રકાશભાઈ વરમોરા
13. મોરબી – કાંતિલાલ અમૃતિયા
14. ટંકારા – દુર્લભજી ભાઈ દેથરીયા
15. વાંકાનેર – જીતેન્દ્રભાઈ સોમાણી
16. રાજકોટ (પૂર્વ) – ઉદય કાનગડ
17. રાજકોટ (પશ્ચિમ) – ડો. શ્રીમતી દર્શિતા શાહ
18. રાજકોટ (દક્ષિણ) – રમેશ ટીલાળા
19. રાજકોટ (ગ્રામ્ય) – શ્રીમતી ભાનુબેન બાબરીયા
20. જસદણ – કુંવરજીભાઈ બાવળીયા
21. ગોંડલ – ગીતાબા જાડેજા
22. જેતપુર – જયેશભાઈ રાદડીયા
23. કાલાવાડ – મેઘજીભાઈ ચાવડા
24. જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
25. જામનગર ઉતર – રીવાબા જાડેજા
26. જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
27. જામજોધપુર – ચીમનભાઈ સાપરીયા
28. દ્વારકા – પબુભા માણેક
29. પોરબંદર – બાબુભાઈ બોખીરીયા
30. માણાવદર –જવાહર ચાવડા
31. જુનાગઢ – સંજય કોરડીયા
32. વિસાવદર – હર્ષદ રીબડીયા
33. કેશોદ – દેવાભાઈ માલમ
34. માગરોળ – ભગવાનજી ભાઈ કરગઠીયા
35. સોમનાથ – માનસિંહ પરમાર
36. તાલાલા –ભગવાનભાઈ બારડ
37. કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
38. ઉના – કાળુંભાઈ રાઠોડ
39. ધારી – જયસુખ કાકડીયા
40. અમરેલી – કૌશિક વેકરીયા
41. લાઠી – જનકભાઈ તળાવીયા
42. સાવરકુંડલા – મહેશ કસવાલા
43. રાજુલા – હીરાભાઈ સોલંકી
44. મહુવા – શિવાભાઈ ગોહિલ
45. તલાજા – ગૌતમભાઈ ચૌહાણ
46. ગારીયાધાર- કેશુભાઈ નાકરાણી
47. પાલીતાણા – ભીખાભાઈ બારૈયા
48. ભાવનગર (ગ્રામ્ય) – પરસોત્તમ સોલંકી
49. ભાવનગર પશ્ચિમ – જીતુભાઈ વાઘાણી
50. ગઢ઼ડા – શંભુપ્રસાદ ટુંડીયા
51. બોટાદ – ઘનશ્યામ વીરાણી
52. નાંદોદ – ડો. દર્શનાબેન દેશમુખ
53. જંબુસર – દેવકિશોરદાસજી સાધુ
54. વાગરા – અરુણસિંહ રાણા
55. ઝઘડીયા – રીતેશ વસાવા
56. ભરુચ – રમેશ મિસ્ત્રી
57. અંકલેશ્વર – ઈશ્વરસિંહ પટેલ
58. ઓલપાડ – મુકેશ પટેલ
59. માંગરોળ - ગણપતભાઈ વસાવા
60. માંડવી – કુંવરજી હળપતિ
61. કામરેજ - પ્રફુલભાઈ પાનસેરીયા
62. સુરત (પુર્વ) – અરવિંદ રાણા
63. સુરત (ઉતર) - કાંતિભાઈ બલ્લર
64. વરાછા રોડ – કિશોર કાનાણી
65. કારંજ – પ્રવિણ ઘોઘારી
66. લીંબાયત – સંગીતા પાટીલ
67. ઉધના – મનુભાઈ પટેલ
68. મજુરા – હર્ષ સંઘવી
69. કતારગામ – વિનોદ મોરડીયા
70. સુરત (પશ્ચિમ) – પુર્ણેશ મોદી
71. બારડોલી – ઈશ્વરભાઈ પરમાર
72. મહુવા – મોહનભાઈ ઢોડીયા
73. વ્યારા – મોહનભાઈ કોકણી
74. નિઝર – જયરામભાઈ ગામીત
75. ડાંગ – વિજયભાઈ પટેલ
76. જલાલપુર – રમેશભાઈ પટેલ
77. નવસારી – રાકેશ દેસાઈ
78. ગણદેવી – નરેશભાઈ પટેલ
79. વાસદા – પિયુષ પટેલ
80. ધર્મપુર – અરવિંદ પટેલ
81. વલસાડ – ભરત પટેલ
82. પારડી – કનુભાઈ દેસાઈ
83. કપરાડા – જીતુભાઈ ચૌધરી
84. ઉમરગામ – રમણભાઈ પાટકર
બીજા તબક્કામાં થનાર મતદાનની બેઠકોના ઉમેદવારોનું લીસ્ટ
1. ઘાટલોડીયા – ભુપેન્દ્ર પટેલ
1. વાવ – સ્વરુપજી ઠાકોર
2. થરાદ – શંકર ચૌધરી
3. ધાનેરા – ભગવાનજી ચૌધરી
4. દાંતા – લઘુભાઈ પારઘી
5. વડગામ – મણીભાઈ વાઘેલા
6. પાલનપુર – અનિકેતભાઈ ઠાકર
7. ડીસા - પ્રવિણ માલી
8. દીયોદર – કેશાજી ચૌહાણ
9. કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા
10. ચાણસ્મા – દિલીપ ઠાકોર
11. સિધ્ધપુર – બલંવતસિંહ રાજપુત
12. ઉંઝા – કિરીટીભાઈ પટેલ
13. વિસનગર – રુષિકેશ પટેલ
14. બેચરાજી – સુખાજી સોમાજી ઠાકોર
15. કડી – કરસનભાઈ સોલંકી
16. મહેસાણા – મુકેશ પટેલ
17. વિજાપુર – રમણભાઈ પટેલ
18. ઈડર – રમણલાલ વોરા
19. ખેડબ્રહ્મા – અશ્વિનભાઈ કોટવાલ
20. ભીલોડા – પુનમભાઈ બરંડા
21. મોડાસા – ભીખુભાઈ ચૌહાણ
22. બાયડ – ભીખીબેન ચૌહાણ
23. પ્રાંતિજ – ગજેન્દ્ર પરમાર
24. દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
25. વિરમગામ – હાર્દિક પટેલ
26. સાણંદ – કનુભાઈ પટેલ
27. વેજલપુર – અમીત ઠાકર
28. એલિસબ્રીજ – અમિતભાઈ શાહ
29. નારણપુરા – જીતેન્દ્ર પટેલ
30. નિકોલ – જગદીશ વિશ્વકર્મા
31. નરોડા – પાયલ કુકરાણી
32. ઠકકર બાપા નગર - કંચનબેન રાદડીયા
33. બાપુનગર – દિનેશસિંહ કુશવાહ
34. અમરાઈ વાડી – ડો. હસમુખ પટેલ
35. દરીયાપુર – કૌશિક જૈન
36. જમાલપુર ખાડીયા – ભૂષણ ભટ્ટ
37. મણીનગર –અમુલ ભટ્ટ
38. દાણીલીમડા – નરેશ વ્યાસ
39. સાબરમતી – ડો. હર્ષદ પટેલ
40. અસારવા – શ્રીમતી દર્શનાબેન વાઘેલા
41. દસક્રોઈ – બાબુભાઈ જમનાદાસ પટેલ
42. ધોળકા - કિરીટસિંહ ડાભી
43. ધંધુકા – કાળુભાઈ ડાભી
44. ખંભાત – મહેશ રાવલ
45. બોરસદ – રમણભાઈ સોલંકી
46. અંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
47. ઉમરેઠ – ગોવિદભાઈ પરમાર
48. આણંદ – યોગેશ પટેલ
49. સોજીત્રા – વિપુલ પટેલ
50. માતર – કલ્પેશ પરમાર
51. નડિયાદ – પંકજ દેસાઈ
52. મહુધા – સંજયસિંહ મહિડા
53. ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
54. કપડવંજ - રાજેશકુમાર ઝાલા
55. બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
56. લુણાવાડા – જીજ્ઞેશ સેવક
57. સંતરામપુર – કુબેર ડીંડોર
58. શેહરા – જેઠાભાઈ આહિર
59. મોરવા હડફ – નિમિષાબેન સુથાર
60. ગોધરા – ચંદ્રસિંહ રાઉલજી
61. કાલોલ – ફતેસિંહ ચૌહાણ
62. હાલોલ – જયદ્રથસિંહ પરમાર
63. ફતેપુરા – રમેશ કટારા
64. લીમખેડા – શૈલેષ ભાભોર
65. દાહોદ – કનૈયાલાલ કિશોરી
66. દેવગઢબારીયા – બચુભાઈ ખાબડ
67. સાવલી – કેતનભાઈ ઈમાનદાર
68. વાઘોડિયા – અશ્વિન પટેલ
69. છોટા ઉદેપુર - રાજેન્દ્ર રાઠવા
70. સંખેડા – અભેસિંહ તડવી
71. ડભોઈ - શૈલેષ મહેતા
72. વડોદરા શહેર – મનીષાબેન વકીલ
73. અકોટા – ચૈતન્ય દેસાઈ
74. રાવપુરા – બાલકૃષ્ણ શુકલા
75. પાદરા – ચૈતન્ય સિંહ પ્રતાપસિંહ ઝાલા
76. કરજણ – અક્ષય પટેલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે