BIG BREAKING: ગુજરાતમાં ફરી એક ઝાટકે 109 IAS અધિકારીઓની બદલી, દિલીપ રાણા સહિતના 10ને પ્રમોશન

ફરી એક વાર મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 100 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે.
 

BIG BREAKING: ગુજરાતમાં ફરી એક ઝાટકે 109 IAS અધિકારીઓની બદલી, દિલીપ રાણા સહિતના 10ને પ્રમોશન

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં હમણાંથી બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 100 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.

મોટા પાયે બદલી
મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે.જ્યારે રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.

109 IAS અધિકારીઓની બદલી

  • ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી
  • સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા
  • વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી
  • મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા
  • મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત
  • કમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્દ સંભાળશે
  • એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ
  • અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા
  • અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.
  • રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી
  • રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ
  • પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા 
  • વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર
  • એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ
  • મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને  અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.
  • ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી----
  • સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા---
  • વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી----
  • અમદાવાદ કલેક્ટર ધવલ પટેલની બદલી --
  • ધવલ પટેલને જીઓલોજી એન્ડ માઈનિંગમાં મુકાયા --
  • પોરબંદરના કલેક્ટરની દ્વારકા કલેક્ટર તરીકે બદલી --
  • પ્રવીણા ડી.કે. અમદાવાદના નવા કલેક્ટર  --
  • અજય દહિયા અમરેલીના નવા કલેક્ટર ----
  • મિહિર પટેલ અમદાવાદના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર --
  • ડો. વિપીન ગર્ગ તાપી વ્યારાના નવા કલેક્ટર  --
  • એમ.કે.દવે અમદાવાદના નવા DDO  --=---
  • એમ.કે.દવે અમદાવાદના નવા DDO  ---
  • પી.આર.રાણાની DRDA ખેડાથી શિક્ષણ વિભાગમાં બદલી --
  • વરૂણ બરનવાલ બનાસકાંઠાના નવા કલેક્ટર   --
  • પ્રભાવ જોશી રાજકોટના નવા કલેક્ટર
  • પ્રશસ્તિ પરીખ અરવલ્લીના નવા કલેક્ટર  --
  • જીન્સી રોય બોટાદના નવા કલેક્ટર  --
  • આશિષ કુમાર પંચમહાલના નવા કલેક્ટર  ---
  • અરવિંદ વી. પાટણના નવા કલેક્ટર  --
  • એમ.જે.દવે PGVCLના નવા MD  ---
  • જે.એસ. પ્રજાપતિ વુડાના નવા CEO  ---
  • સૌરભ પારઘી ટુરિઝમના નવા MD  --
  • સુજલ મયાત્રાની સચિવાલયમાં બદલી  ---
  • કે.ડી.લાખાણી પોરબંદરના નવા કલેક્ટર  ---
  • હરજી વઢવાણિયા ગીર સોમનાથના નવા કલેક્ટર     ---
  • અમિત અરોરા કચ્છના નવા કલેક્ટર  ---
  • સુરપ્રીતસિંહ ગુલાટીને આદિવાસી વિકાસનો વધારાનો ચાર્જ  --
  • હિતેશ કોયાને ગાંધીનગરના કલેકટર બન્યા  --
  • એ. એમ. શર્મા દેવભૂમિ દ્વારકાના કલેકટર બન્યા  --
  • પ્રવીણા ડીકે અમદાવાદના કલેકટર બન્યા --
  • બી. એ. શાહ જામનગરના નવા કલેક્ટર બન્યા  --
  • એમ. આઈ. પટેલ ડાંગના નવા કલેકટર બન્યા  ---
  • ડી. એચ. શાહને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના MD બન્યા ---
  • આનંદ પટેલ રાજકોટના મ્યુનિ. કમિશનર બન્યા  --
  • નરેન્દ્ર મીણાને GIDCના જોઈન્ટ MD બન્યા   ---
  • બી. જી પ્રજાપતિને ઊર્જા અને પેટ્રોકેમિકલ વધારાના સચિવ  --
  • બી. ડી. કાપડિયાને સુરતમાં થઈ બદલી --
  • ટી. વાય. ભટ્ટ ગુજરાત ઈન્ફોર્મેશનના નવા MD બન્યા
  • અજય પ્રકાશ GEDAના નવા ડિરેક્ટર
  • સૌરભ પારધીને પ્રવાસન વિભાગના નવા MD બન્યા
  • સુજલ માયત્રાને મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ
  • કે. ડી. લાખાણી પોરબંદરના કલેકટર બન્યા
  • હરજીવન વઢવાણિયાને ગીર સોમનાથના કલેકટર
  • અમિત અરોરા કચ્છના કલેકટર બન્યા

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

 

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો, 109 જેટલા IAS અધિકારીઓની બદલી, રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન

No description available.

No description available.

No description available.

No description available.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news