Budh Gochar 2025: શનિની મૂળ ત્રિકોણ રાશિમાં બુધ કરશે પ્રવેશ, 11 ફેબ્રુઆરીથી 3 રાશિઓ કરશે મોજ, આવકમાં બંપર વધારો થશે

Budh Gochar 2025: 11 ફેબ્રુઆરી 2025 ના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ શનિની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે. આ 3 રાશિઓનો નવો દાયકો 11 ફેબ્રુઆરીથી શરુ થશે. આ લોકોની આવકમાં બંપર ઉછાળો આવશે. 

કુંભ રાશિના સ્વામી શનિ દેવ

1/5
image

મકર અને કુંભ રાશિના સ્વામી શનિ દેવ છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં જ ગોચર કરે છે અને 11 ફેબ્રુઆરી અને મંગળવારે 12.58 મિનિટે બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. બુધ અને શનિની આ યુતિ આ 3 રાશિના લોકોને લાભ કરાવશે. 

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના લોકોની તાર્કિક ક્ષમતા વધશે. નવા અવસર પ્રાપ્ત થશે. ડિજિટલ માર્કેટિંગ કે આઈટીમાં કામ કરતા લોકોને પ્રમોશન થઈ શકે છે. વેપારમાં ધન વૃદ્ધિ થશે. કાર્યનું સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક શાંતિ વધશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે.

તુલા રાશિ

3/5
image

તુલા રાશિ માટે પણ બુધનું ગોચર શુભ છે. શિક્ષા, કરિયર અને વેપાર પર સકારાત્મક અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. ધનની આવક વધતા આર્થિક સ્થિતિ સુધરશે. લવ લાઈફમાં મધુરતા વધશે. વિવાહિત લોકોના સંબંધોમાં પ્રેમ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિ માટે પણ બુધનું ગોચર શુભ છે. દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષામાં સફળતા મળશે. નવા કામની શરુઆત માટે શુભ અને અનુકૂળ સમય. ધન પર સકારાત્મક અસર જોવા મળશે. ધનનો પ્રવાહ વધશે. સંબંધોમાં સ્થિરતા આવશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે.

5/5
image