આજે લાભપાંચમ : જાણો દરેક રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ....

આજે લાભપાંચમ : જાણો દરેક રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ....

પ્રશ્ન – શુભત્વની માત્રા વધે તે માટે શું ઉપાય...

  • મૂલાધાર ચક્ર જાગૃત થાય તે માટેનો ઉપાય

  • મૂલાધાર ચક્રમાં શ્રીગણેશજીનો વાસ છે

  • કોઈપણ પ્રકારનો ભય નહીં સતાવે

  • શારીરિક પીડામાં પણ ઘણી રાહત મળશે

  • ઓમ લં લંબોદરાય નમઃ

  • અહીં લં એ બીજમંત્ર છે... જે મૂલાધાર ચક્રને જાગૃત કરશે

  • તારીખ

    12 નવેમ્બર, 2018, સોમવાર

    માસ

    કાર્તિક સુદ પંચમી (લાભપાંચમ)

    નક્ષત્ર

    પૂર્વાષાઢા

    યોગ

    ધૃતિ

    ચંદ્ર રાશી

    ધન (ભધફઢ)

    1. આજે લાભપંચમી છે
    2. ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રનો છે તેનો સ્વામી શુક્રદેવ છે
    3. નવમાંશ કુંડળીમાં શુક્ર સ્વગૃહી છે
    4. સાથે સાથે નવમાંશ કુંડળીમાં ચંદ્ર અને ગુરૂનો ગજકેસરી યોગ પણ બને છે
    5. સોમવાર છે, સૌમ્ય દિવસ છે.
    6. શિવપરિવારની ઉપાસના કરી આજનો દિવસ પ્રારંભ કરવો

    મેષ (અલઈ)

    1. અવનવા ભોજન જમવાની ઇચ્છા થાય
    2. મનમાં તમોગુણ વ્યાપી જાય
    3. વડીલો સાથે પ્રવાસના યોગ છે
    4. દૈનિક આવકમાં વૃદ્ધિ થાય

    વૃષભ (બવઉ)

    1. નોકરીના ક્ષેત્રે ઉત્તમ કાર્ય થાય
    2. ઝીણવટભર્યા કાર્યમાં વ્યસ્તતા રહે
    3. આવેગ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો
    4. કોઈપણ પ્રકારે અકસ્માતથી સાચવવું

    મિથુન (કછઘ)

    1. સ્નાયુની પીડા સતાવે
    2. ખાસ કરીને ઢીંચણની સમસ્યા વધુ સતાવે
    3. જીવનસાથીને પીડા વધુ સંભવે
    4. કૌટુંબિક સમસ્યાથી સાચવવું

    કર્ક (ડહ)

    1. પ્રવાસના યોગ દર્શાવે છે
    2. શૈક્ષણિક પ્રવાસ થઈ શકે છે
    3. ગુહ્યબિમારીથી સાચવવું
    4. ઘર ખરીદવાના યોગ પ્રબળ દેખાય છે

    સિંહ (મટ)

    1. રાજકીય ક્ષેત્રે સિદ્ધિ મળે
    2. યશ-માન-પ્રતિષ્ઠા જળવાય
    3. પરીવારમાં ખુશીનો માહોલ રહે
    4. ધન પ્રાપ્તિના યોગ પણ પ્રબળ છે

    કન્યા (પઠણ)

    1. જૂનું ઘર રીપેર કરાવવા સંબંધે યોગ રચાયા છે
    2. વેપાર ક્ષેત્રે નિરસતા રહે
    3. માતાનું આરોગ્ય નિર્બળ રહે
    4. વડીલો સાથે થોડું મનદુખ રહે

    તુલા (રત)

    1. દિવસ આનંદમાં પસાર થાય
    2. પરિવારમાં શાંતિ રચાય
    3. આરોગ્ય સ્વસ્થ રહે
    4. રાજ્ય બહારના વેપારમાં સફળતા મળે

    વૃશ્ચિક (નય)

    1. ધન આવે તેવું વપરાય પણ ખરું
    2. ભાગ્યના બળે ધન પ્રાપ્ત થાય
    3. મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય
    4. સંબંધો આજે કામમાં આવે

    ધન (ભધફઢ)

    1. જીવનસાથીનો પ્રવાસ થઈ શકે છે
    2. જૂની પીડા આજે ફરી શરીરમાં વ્યાપે
    3. વાની તકલીફ હોય તો સાવધાન
    4. સંધ્યા સમય થોડો આનંદમાં વીતે

    મકર (ખજ)

    1. ગેસની સમસ્યા સતાવે
    2. જીવનસાથી દ્વારા લાભ
    3. પરદેશથી વેપારની તકો ઉજ્જવળ બને
    4. આજે મીઠો ઝઘડો પણ થાય

    કુંભ (ગશષસ)

    1. મસ્તક ઉપર ઈજા ન થાય તે જોવું
    2. આજે દરેક કાર્ય શાંતિથી કરવા
    3. પ્રવાસના યોગ છે
    4. નોકરીમાં લાભપૂર્ણ પરિસ્થિતિ રચાય

    મીન (દચઝથ)

    1. આપનો પ્રયત્ન ખૂબ ઝીણવટ ભર્યો હોય
    2. જીવનસાથી સાથે ગહન ચર્ચા થાય
    3. કાર્યમાં ધારી સફળતા ન મળે
    4. અગત્યના કાર્ય બપોરે 1 વાગ્યા પહેલા સંપૂર્ણ કરવા
    1. આજે પ્રારંભમાં મૂલાધાર ચક્રનો મંત્ર આપ્યો.
    2. મૂલાધાર એટલે મૂળ સાથે જેનો આધાર છે
    3. મૂળ ક્યાં જોડાયેલા છે... જમીન સાથે
    4. જમીન ઉપર આપણે રહીએ છીએ... માટે આજે પૃથ્વીતત્ત્વ જાગૃત કરીએ જેથી આપણામાં સ્થિરતા આવે અને પૃથ્વીતત્ત્વની આપણી ઉપર કૃપા રહે...
    5. એ મંત્ર ફરીથી બોલું છું... ઓમ લં લંબોદરાય નમઃ

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news