VIRAL VIDEO: સ્વિમિંગ પૂલમાં જૈકલીન સાથે કંઇક આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો સુશાંત

બોલીવુડ એક્ટર સુશાંઅ સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandes) અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડ્રાઇવ (Drive)' 1 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સ્ટીમિંગ પોર્ટલે શુક્રવારે 'ડ્રાઇવ' માટે લોન્ચ ડેટની જાહેરાત કરી છે. તરૂણ મનસુખાની તેના નિર્દેશક અને આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી છે. 

VIRAL VIDEO: સ્વિમિંગ પૂલમાં જૈકલીન સાથે કંઇક આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો સુશાંત

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સુશાંઅ સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandes) અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડ્રાઇવ (Drive)' 1 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. સ્ટીમિંગ પોર્ટલે શુક્રવારે 'ડ્રાઇવ' માટે લોન્ચ ડેટની જાહેરાત કરી છે. તરૂણ મનસુખાની તેના નિર્દેશક અને આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી છે. 

ફિલ્મના પહેલા ગીત 'મખના'ને શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું, ઇઝરાઇઝના સુંદર સ્થળો પર આ ગીતને શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જૈકલીન અને સુશાંતની કેમેસ્ટ્રી જામે છે. ફિલ્મમાં બોમન ઇરાની, પંકજ ત્રિપાઠી અને વિભા છિબ્બર પણ છે. તમે પણ જુઓ વીડિયો-

આઇએએનએસને આપેલા ઇન્ટરવ્યુંમાં સુશાંતે પહેલાં કહ્યું હતું કે ''જ્યારે તમે ફિલ્મ જોતા હશો તો તમને ખબર નહી પડે કે આગામી પળે શું થવાનું છે. આમ પહેલીવાર થશે કે જ્યારે સુશાંત અને જૈકલીન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે સુશાંતની ફિલ્મ 'છિછોરે' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ છે. આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મમાં સુશાંતની સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news