સમુદ્રકિનારે સની લિયોની અને VIDEOએ ઇન્ટરનેટ પર લગાવી આગ

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને સનીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. 

સમુદ્રકિનારે સની લિયોની અને VIDEOએ ઇન્ટરનેટ પર લગાવી આગ

નવી દિલ્હી : બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને સનીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં સની સમુદ્રકિનારે પોઝ કરતી જોવા મળે છે. બે દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલો આ વીડિયો 8 લાખથી વધારે વખત જોવાઈ ચુક્યો છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)ની વેબસિરીઝ Ragini MMS Returns 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં લવ, એક્શન, રોમાન્સ, ડર તેમજ સેક્સના રંગ જોવા મળશે. ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે. આ ટ્રેલરની શરૂઆતમા સની કહે છે કે હું અહીં વિક્ટોરિયા વિલાના તમામ સિક્રેટ જાણવા આવી છું. આ પછી શરૂ થાય છે ડરની રમત જેનો ભોગ બધા જ બને છે. 

થોડા દિવસ પહેલાં સનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીની વાત કરીએ તો તે બિગ બોસને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે તેમ કુછ તો લોચા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news