આ છોકરીનો ડાન્સ ઉડાવી દેશે બધાના હોશ, VIDEO જોઈને તમે નહીં રહી શકો વખાણ કર્યા વગર

ઇન્ટરનેટ પર આ વીડિયો વાઇરલ થઈ ગયો છે. આ વીડિયોને Mayuri Bhandari નામની યુ ટ્યૂબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં છોકરી જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ વીડિયો 9 જાન્યુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો જેને લોકોએ બહુ પસંદ કર્યો છે. 

આ છોકરીનો ડાન્સ ઉડાવી દેશે બધાના હોશ, VIDEO જોઈને તમે નહીં રહી શકો વખાણ કર્યા વગર

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનની સિંબા ગયા વર્ષે 28 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત આંખ મારે ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયું હતું. T-series દ્વારા ગયા વર્ષે 5 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવેલા આ ગીતને અત્યાર સુધી કરોડો લોકો જોઈ ચૂક્યા છે. આ ગીતમાં રણવીર સાથે સારા અલી ખાન જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે એક યુવતીએ આ ગીત પર ડાન્સ કરીને પોતાનો વીડિયો અપલોડ કર્યો છે. 

ઇન્ટરનેટ પર આ વીડિયો વાઇરલ થઈ ગયો છે. આ વીડિયોને Mayuri Bhandari નામની યુ ટ્યૂબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં છોકરી જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ વીડિયો 9 જાન્યુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો જેને લોકોએ બહુ પસંદ કર્યો છે. આ વીડિયોને 3,645,576 વાર લોકોએ જોયો છે. 

આ વીડિયો પર લોકોએ બહુ પ્રતિક્રિયા પણ આપી છે. મોટાભાગના લોકોને આ ડાન્સ બહુ પસંદ પડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news