મલાઇકાનો બોલ્ડ ડ્રેસ ભડક્યા લોકો, કહ્યું આંટી તું તો...

બોલિવૂડની હોટ મમ્મી મલાઇકા અઇરોરા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં મલાઇકા હાલમાં જિમની બહાર સુપર બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. 

મલાઇકાનો બોલ્ડ ડ્રેસ ભડક્યા લોકો, કહ્યું આંટી તું તો...

મુંબઈ : બોલિવૂડની હોટ મમ્મી મલાઇકા અરોરા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં મલાઇકા હાલમાં જિમની બહાર સુપર બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. 

મલાઇકાએ સ્કિની જિમ વેર પહેર્યું હતું. તેના આ લુકની લોકોએ બહુ મજાક ઉડાવી અને કમેન્ટ કરતા લખ્યું કે આ આંટી તો યુવાનોને બરબાદ કરી નાખશે. કેટલાક લોકોએ લખ્યું કે આ તો બિલકુલ સારી નથી લાગતી. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મલાઇકા અરોરા તેના અંગત જીવનમાં પણ બહુ એક્ટિવ રહે છે અને એનું એક કારણ એક્સરસાઇઝ પણ છે. મલાઇકા એક દિવસ માટે પણ એક્સરસાઇઝમાંથી બ્રેક નથી લેતી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની આખી વોલ એક્સરસાઇઝ વીડિયોથી ભરાયેલી છે. અનેક લોકો મલાઇકાને રોલ મોડેલ માને છે અને કહે છે કે મલાઇકા તેમને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news