Urfi Javed નો નવો આઉટફિટ જોઈને લોકો ચોંકી ગયા, કહ્યું- 'પાછળ જોયું તો...'
Urfi Javed Latest Look Video Viral: Urfi Javed હંમેશા તેની સ્ટાઇલ અને આઉટફિટ્સના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ નવા લુકમાં એક ફોટો શેર કર્યો છે. આમાં તે ફુલ શર્ટમાં જોવા મળી રહી છે અને તેણે ટાઈ પણ પહેરી છે. આ પછી પણ તેને ઘણા ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
Urfi Javed Latest Look Video Viral: Urfi Javed તેના આઉટફિટ્સને કારણે સોશિયલ મીડિયા પર દબદબો ધરાવે છે. એ એટલા કપડાં બદલે છે એટલા કોઈ ભાગ્યે જ અન્ય અભિનેત્રી બદલતી હે. તેના વિચિત્ર પોશાકના કારણે તેને ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. પરંતુ અભિનેત્રીને તેનાથી બહુ ફરક પડતો નથી. હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જો કે, આમાં તે શર્ટ અને ટાઈમાં છે અને એક વાર જોઈને તમે પણ મૂઝાશો કે ઉર્ફી અને સંપૂ4ણ કપડાંમાં કેવી રીતે જોવા મળે? પરંતુ જ્યારે તમે આખું ચિત્ર જોશો, ત્યારે તમે પણ ચોંકી જશો. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Urfi Javedએ તાજેતરમાં Twitter પર એક ફોટો શેર કર્યો છે. આમાં તે સફેદ શર્ટમાં છે અને તેણે ટાઈ પણ પહેરી છે. મતલબ કે તમે તેને આટલા સિમ્પલ લુકમાં પહેલા ભાગ્યે જ જોઈ હશે. પરંતુ જ્યારે તમે સંપૂર્ણ ફોટો જુઓ છો, ત્યારે Urfi અરીસાની પાછળ ઉભી છે અને તેમાં પોઝ આપી રહી છે. તેનો શાનદાર દેખાવ તમને આશ્ચર્યચકિત કરશે, પરંતુ અરીસામાં તેનું પિક્ચર જોઈને, ચાહકોના ગુસ્સાનો બાટલો ફાટી ગયો છે. આ આઉટફિટમાં તેનું બેક બોડી એકદમ રિવિલિંગ છે, જેને જોઈને ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા છે.
એક વ્યક્તિએ લખ્યું- આ ડ્રેસ બનાવનાર કલાકારને અમે 50 લાખનું ઇનામ આપવા માંગીએ છીએ. અન્ય એક વ્યક્તિએ લખ્યું - શું તમારા કપડાં ફાટી ગયા છે? અન્ય વ્યક્તિએ લખ્યું - પાછળ જુઓ. ટ્વિટર યુઝર્સ તેના લુક પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફરી એકવાર Urfiએ તેના આઉટફિટથી લોકોને તેનો વિરોધ કરવાની તક આપી છે. કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે એક યુઝરે કહ્યું- 'મને લાગ્યું કે Urfiએ આજે કંઈક સરસ પહેર્યું હશે. પરંતુ આ આદત અટકશે નહીં.
Urfi Javedએ આ લુક સાથે કેપ્શનમાં લખ્યું- 'ઈટ્સ ઓવર'. જોકે Urfiએ તેના પર આ પ્રકારનું કેપ્શન લખ્યું છે, પરંતુ ટ્રોલ્સની ટિપ્પણીઓ અટકવાનું નામ નથી લઈ રહી. Urfiએ કરણ જોહરના શો બિગ બોસ ઓટીટીમાં પણ સુર્ખિયો વિખેરી હતી. આ પછી તે લાઇમલાઇટમાં આવી હતી. ઉર્ફી હંમેશા તેના લુકના કારણે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે