PICS: અંકિતાએ બ્રેકઅપ બાદ પણ કર્યું હતું કરવાચોથનું વ્રત, હાથમાં હતી સુશાંતના નામની મહેંદી

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ભલે અલગ થઈ ગયા પરંતુ હંમેશા ફેન્સ આ જોડીને એક આઈડિયલ મેચ તરીકે જોતા હતા. અંકિતા તરફથી સુશાંત માટે એટલો ગાઢ પ્રેમ હતો કે બ્રેકઅપ બાદ પણ તેણે સુશાંત માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. અંકિતા લોખંડે દરેક તહેવારને ઉત્સુકતા સાથે ઉજવે છે. 
PICS: અંકિતાએ બ્રેકઅપ બાદ પણ કર્યું હતું કરવાચોથનું વ્રત, હાથમાં હતી સુશાંતના નામની મહેંદી

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ભલે અલગ થઈ ગયા પરંતુ હંમેશા ફેન્સ આ જોડીને એક આઈડિયલ મેચ તરીકે જોતા હતા. અંકિતા તરફથી સુશાંત માટે એટલો ગાઢ પ્રેમ હતો કે બ્રેકઅપ બાદ પણ તેણે સુશાંત માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. અંકિતા લોખંડે દરેક તહેવારને ઉત્સુકતા સાથે ઉજવે છે. 

पीला रंग है अंकिता लोखंडे का फेवरेट कलर

સુશાંતને ગમતો હતો પીળો રંગ
અંકિતા કોઈ પણ ખાસ અવસર હોય તો ઘરને એકદમ અનોખી રીતે સજાવે છે. અંકિતાના શ્રૃંગારનો ખુબ શોખ છે. કોઈ પણ ખાસ અવસરે તે સજવા ધજવાનું બિલકુલ ભૂલતી નથી. પીળો રંગ સુશાંત સિંહ રાજપૂતનો ફેવરિટ રંગ હતો. અંકિતા લોખંડને પણ પીળો રંગ ખુબ પસંદ છે. વર્ષ 2016માં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતનું બ્રેકઅપ થઈ ગયું હતું. અને તે જ વર્ષે અંકિતાએ કરવાચૌથનું વ્રત પણ રાખ્યું હતું. 

हाथों में सुशांत सिंह राजपूत के नाम की मेहंदी लगाती थी अंकिता लोखंडे

હાથમાં સુશાંતના નામની મહેંદી હતી
અંકિતા લોખંડેના ફેન્સે આ તસવીરો જોઈને વારંવાર એક સવાલ પૂછ્યો હતો કે આખરે તેણે કોના માટે આ વ્રત રાખ્યું છે? તીજ હોય કે કરવાચૌથ અંકિતા લોખંડે હંમેશા પોતાના હાથમાં આ જ રીતે સુશાંત સિંહ રાજપૂતના નામની મહેંદી લગાવતી હતી. 

सुहागन की तरह अंकिता लोखंडे पहनती थी लाल चूड़ा

કરવા ચોથ પર અંકિતાના ઘરે આવતા હતા મિત્રો
કરવા ચોથના અવસરે અંકિતા લોખંડે બધા મિત્રોને ઘરે બોલાવતી હતી. જ્યારે અંકિતા સુશાંત સાથે રિલેશનશીપમાં હતી ત્યારે તે કરવાચોથ પર આવી જ રીતે લાલ ચૂડો પહેરતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news