અવાજના કારણે રીજેક્ટ થયા હતા આ અભિનેતા, ડાયલોગ ડિલીવરીથી લોકોના દિલોમાં કરી રહ્યા છે રાજ

જાઓ પહેલ ઉસ આદમી કા સાઇન લેકર આવો, જીસને મેરે હાથ પર યે લિખ દિયા. ઉસકે બાદ તુમ જહાં કહોગે વહાં સાઇન કર દુંગા.

અવાજના કારણે રીજેક્ટ થયા હતા આ અભિનેતા, ડાયલોગ ડિલીવરીથી લોકોના દિલોમાં કરી રહ્યા છે રાજ

નવી દિલ્હી: ‘સદીના મહાનાયન’ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન તેમના ડાયલોગ ડિલીવરીથી આજે પણ કરોડો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. ત્યારે, એક સમય આકાશવાણીમાં તેમને આ અવાજના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અવાજે દુનિયાભરમાં જે ઓળખ બનાવી છે જેને કોઇ પ્રકારના પરિચયની જરૂર નથી. આજે (ગુરૂવાર) અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર અમે તેમના કેટલાક ફેમસ ડાયલોગ્સથી તમને રૂબરૂ કરાવી રહ્યાં છે.

ફિલ્મ: ઝંઝીર
જબ તક બેઠને કે લીયે ના કહા જાયે, શરાફત સે ખડે રહો, યે પુલિસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં.

ફિલ્મ: દીવાર
જાઓ પહેલ ઉસ આદમી કા સાઇન લેકર આવો, જીસને મેરે હાથ પર યે લિખ દિયા. ઉસકે બાદ તુમ જહાં કહોગે વહાં સાઇન કર દુંગા.

ફિલ્મ: ડોન
ડોન કો પકડના મુશ્કેલ હી નહીં નામુમકિન હૈ.

ફિલ્મ: અગ્નિપથ
પૂરા નામ વિજય દીનાનાથ ચૌહાન, બાપ કા નામ દીનાનાખ ચૌહાન, માં કા નામ સુભાષિની ચૌહાન, ગાંવ માંડવા, ઉમર 36 સાલ, નો મહીના, આઠ દીન, સોલહવાં ઘંટા ચાલુ હૈ.

ફિલ્મ: શોલે
તુમ્હારા નામ ક્યાં હૈ... બસંતી

ફિલ્મ: કાલીયા
હમ જહાં ખડે હો જાતે હૈ, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ.

ફિલ્મ: દીવાર
આજ ખૂશ તો બહુત હોગે તુમ.

ફિલ્મ: નમક હલાલ
આઇ કેન ટોક ઇંગ્લિશ, આઇ કેન વોક ઇંગ્લિસ, આઇ કેન લાફ ઇંગ્લિશ બિકાઝ ઇંગ્લિસ ઇઝ વેરી ફની લેંગ્વેઝ. ભેરો બિક્મસ બ્રાયન, બ્રાયન બિકમ્સ ભૈરો, બિકોઝ ડિયર માઇંડ્સ આર વેરી નેરો.

ફિલ્મ: દીવાર
આજ મેરે પાસ બંગાલ હે, ગાડી હે, બેંક બેલેંસ હે, ક્યા હે તુમ્હારે પાસ.

ફિલ્મ: ચુપકે ચુપકે
ગોભી કા ફૂલ, ફૂલ હોકર ભી ફૂલ નહીં, સબ્જી હે. ઇસી તરહ ગેંદે કા ફૂલ, ફૂલ હોકર ભી ફૂલ નહીં હે.

ફિલ્મ: શરાબી
મૂછેં હો તો નત્થૂલાલ જેસી હો વરના ના હો.

ફિલ્મ શહંશાહ
રિશ્તે મે તો હમ તુમ્હારે બાપ હોતે હે, નામ હે શહંશાહ.

ફિલ્મ: દીવાર
મેં આજ ભી ફેંકે હુવે પૈસે નહીં ઉઠાતા.

ફિલ્મ: મોહબ્બતેં
પરમ્પરા, પ્રતિષ્ઠા ઓર અનુશાસન. યે ઇસ ગુરૂકુલ કે તીન સ્તમ્ભ હૈ. યે વો આદર્શ હે, જિનસે હમ આપકા આને વાલા કલ બનાતે હે.

ફિલ્મ: પિંક
‘ના’ કા મતલબ ‘ના’ હી હોતા હે, ‘ના’ સિર્ફ એક શબ્દ નહીં બલ્કિ એક વાક્ય હોતા હે, ‘ના’ અપને આપ મેં ઇતના મજબૂત હોતા હે કી ઇસે કિસી ભી વ્યાખ્યા, એક્સપ્લેનેશન યા તર્ક-વિતર્ક કી જરૂરત નહીં હોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news