Taarak Mehta Ka Ooltah Chashmah ના બબીતા ભાભીનો બોલ્ડ ડાન્સ વાયરલ, વીડિયો જોઈ લટ્ટુ બન્યા લોકો

મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું. આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે

Taarak Mehta Ka Ooltah Chashmah ના બબીતા ભાભીનો બોલ્ડ ડાન્સ વાયરલ, વીડિયો જોઈ લટ્ટુ બન્યા લોકો

નવી દિલ્લીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીની ભૂમિકા ભજવતી મુનમુન દત્તાએ શાનદાર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ડેમી લોવાટોના કૂલ ફોર ધ સમર નામના સોન્ગ પર બોલ્ડ ડાન્સ કર્યો. આ વીડિયો શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. થોડા કલાકોમાં જ લાખો લાઈક્સ પણ મળી ગઈ છે. આ બોલ્ડ ડાન્સ પર લોકો અવનવા રિકેક્શન આપી રહ્યા છે. અને વીડિયોને શેર પણ કરી રહ્યા છે.

 

મુનમુન દત્તાનો વીડિયોમાં બોલ્ડ ડાન્સઃ
મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું. આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે. મુનમુન દત્તાનો આ વીડિયો ફેન્સે અમેઝિંગ, નાઈસ, હોટ, બ્યૂટિફૂલ અને ગોર્ઝિયસ જેવી કોમેન્ટ કરી. જ્યારે એક ફેન્સે લખ્યું કે, સો પ્રિટી!

ટીશર્ટ પહેરીને હોટ ડાન્સઃ
મુનમુન દત્તા વીડિયોમાં ટીશર્ટ પહેરીને હોટ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને શાનદાર મેકઅપ પણ કરેલો છે.તેમનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

મુનમુન દત્તા રાજ અનાદકરને કરી રહી છે ડેટઃ
મુનમુન દત્તા હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ભૂમિકામાં ટપ્પૂનો રોલ કરતા રાજ અનાદકટને ડેટ કરી રહી છે. આ અંગે મુનમુન દત્તાએ સફાઈ પણ આપી હતી. મુનમુન દત્તા ઘણા શોમાં દેખાઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news