'કાંટા લગા' ગર્લ Shefali Jariwalaએ બિકીનીમાં લોકોના હોશ ઉડાવ્યા, ચાહકોએ કહ્યું- આગ લગાવી

Shefali Jariwala: બિગ બોસ સીઝન 13 દ્વારા, શેફાલી ઘણા વર્ષો પછી દેખાઈ અને ફરી લોકપ્રિય બની છે. તે તેના ફેન્સ સાથે તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

'કાંટા લગા' ગર્લ Shefali Jariwalaએ બિકીનીમાં લોકોના હોશ ઉડાવ્યા, ચાહકોએ કહ્યું- આગ લગાવી

kaanta laga Girl: આઈટમ સોંગ 'કાંટા લગાથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર Shefali Jariwalaએ બિકીની ફોટોશૂટ શેર કરીને લોકોના હોશ ઉડાવી દીધા છે. શેફાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ગ્લેમરસ ફોટોઝ શેર કરતી રહે છે.

શેફાલી જરીવાલાએ તેના ગીત કાંટા લગાથી લોકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તે હંમેશા પોતાના લુકને લઈને હેડલાઈન્સ બનાવતી રહે છે.

તાજેતરમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં શેફાલીનો બોલ્ડ લુક જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

બ્લેક બિકીનીમાં Shefali Jariwalaના બોલ્ડ અવતાર ચાહકોની ઊંઘ હરામ કરવા માટે પૂરતા છે. શેફાલી પૂલમાં બિકીની પહેરીને ખૂબ જ હોટ લાગી રહી છે.

આ સિવાય તેની રેડ બિકીનીમાં ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં શેફાલીનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. શેફાલી ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ એક યા બીજા કારણોસર તે લાઈમલાઈટમાં રહે છે.

બિગ બોસ સીઝન 13 દ્વારા, શેફાલી ઘણા વર્ષો પછી દેખાઈ અને ફરી લોકપ્રિય બની છે. તે તેના ફેન્સ સાથે તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news