ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે Shahid Kapoorનો બાઇક અવતાર, મળી લાખો લાઇક્સ

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)પોતાના નવા સોશિયલ મીડિયા પોસ્ટમાં મોર્નિંગ બાઇક રાઇડની મજા માણતો જોવા મળ્યો.

ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે Shahid Kapoorનો બાઇક અવતાર, મળી લાખો લાઇક્સ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)પોતાના નવા સોશિયલ મીડિયા પોસ્ટમાં મોર્નિંગ બાઇક રાઇડની મજા માણતો જોવા મળ્યો. અભિનેતાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે બાઇક પર સવાર જોવા મળી રહ્યો છે. તસવીરમાં તે બાઇકર જેકેટ, પેન્ટ અને બૂટ પહેરી ટશનમાં જોવા મળી રહ્યો છે. 

તેમણે તસવીરને કેપ્શન આપતાં લખ્યું 'મોનિંગ રાઇડ' 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#morningride

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આ પોસ્ટને ફોટો શેયરિંગ વેબસાઇટ પર અત્યાર સુધી કુલ 10 લાખ લાઇક્સ મળી ચૂક્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આગામી દિવસોમાં અભિનેતાને ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે. 

'જર્સી' આ નામથી બનેલી તેલુગૂ ફિલ્મની હિંદી રીમેક છે. આ વર્જનનએ પણ ગૌતમ તિન્નાનુરી જ નિર્દેશિત કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news