video: બળબળતા તાપમાં દેખાયો 'નાગિન' મૌની રોયનો કૂલ અંદાજ, બિકીની લુક થયો વાયરલ

નાગિન ફેઇમ મૌની રોય આજકાલ ગરમીના દિવસોમાં ઠંડકની મજા લઇ રહી છે. મૌની રોયનો વ્હાઇટ બિકીની હોટ વીડિયો વાયરલ થયો છે. મૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોતાનો એક વીડિયો અને વ્હાઇટ બિકીની ફોટા શેયર કર્યા છે.

video: બળબળતા તાપમાં દેખાયો 'નાગિન' મૌની રોયનો કૂલ અંદાજ, બિકીની લુક થયો વાયરલ

નવી દિલ્હી: ટીવીની સૌથી પોપ્યુલર નાગિનનો  ખિતાબ પોતાના નામ કરનાર અભિનેત્રી મૌની રોયનું બોલીવુડ ડેબ્યૂ પણ હીટ રહ્યું. પોતાના ડેબ્યૂ બાદ ઘણી ફિલ્મોના પ્રોજેક્ટમાં તે વ્યસ્ત ચાલી રહી છે. જોકે હાલમાં ગરમીના દિવસોમાં ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. બળબળતા તાપમાં તેણી ઠંડકની મજા લઇ રહી છે. મૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વ્હાઇટ બિકીની વીડિયો અને ફોટા શેયર કર્યા છે. અહીં નોંધનિય છે કે ઇન્સ્ટાગ્રામ પર મૌનીના 7.9 મિલિયન ફોલોઅર્સ છે. 

મૌનીએ વ્હાઇટ બિકીનીમાં પૂલની અંદરનો વીડિયો શેયર કરતાં લખ્યું છે કે ગરમીને એન્જોય કરવાનો આ સૌથી સરળ અને સારો રસ્તો એ છે કે સૌથી વધુ સમય પાણીમાં વિતાવવો. મૌનીનો આ વીડિયો અત્યાર સુધીમાં 5 લાખ કરતાં વધુ લોકો જોઇ ચૂક્યા છે. 

A post shared by mon (@imouniroy) on

મૌની રોય ટીવી ઇન્ડસ્ટ્રીઝનો સૌથી ચર્ચાતો ચહેરો છે. સાથો સાથે બોલીવુડમાં ડેબ્યૂ બાદ તેણી ડિમાડિંગ અભિનેત્રી બની છે. મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🧜🏻‍♀️

A post shared by mon (@imouniroy) on

સીરિયલ નાગિનથી બની હિટ
એકતા કપૂરની સીરિયલ નાગિનથી મૌની રોયએ ટીવી પર પોતાની ઓળખ બનાવી હતી. સીરિયલ હીટ થયા બાદ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડમાં તેણીએ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરમાં જ્હોન અબ્રાહમ સાથે તેણી દેખાય છે અને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેણી નેગેટીવ રોલ કરતી દેખાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news