બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ શેર કર્યો બોલ્ડ ટોપલેસ PHOTO

બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમી પોતાના હોટ અવતારને લઈને ખુબ ચર્ચામાં રહે છે. મંદાના કરીમે હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટોપલેસ તસવીર શેર કરીને સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે.

બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ શેર કર્યો બોલ્ડ ટોપલેસ PHOTO

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમી પોતાના હોટ અવતારને લઈને ખુબ ચર્ચામાં રહે છે. મંદાના કરીમે હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટોપલેસ તસવીર શેર કરીને સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે. અભિનેત્રીની આ તસવીરને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આવું પહેલીવાર નથી બન્યું કે મંદાનાએ આ પ્રકારની બોલ્ડ તસવીર શેર કરી હોય. આ અગાઉ પણ મંદાના આ પ્રકારની બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે. 

હાલ જે તસવીર મંદાનાએ શેર કરી છે તેમાં તે બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. ફેન્સ વચ્ચે આ તસવીર ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ ગઈ છે. આ તસવીર પર લોકો રિએક્શન પણ આપી રહ્યાં છે. એક ચાહકે કહ્યું કે ગજબના સુંદર લાગો છો મેમ...

મંદાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર છાશવારે તસવીરો શેર કરતી રહે છે. મંદાના પોતાના બોલ્ડ અને હોટ અંદાજના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મંદાનાના ગજબના ફેન ફોલોઈંગ છે. પોઝ આપવામાં મંદાના હોશિયાર છે. તેના પોઝ પર ચાહકો ફિદા થઈ જાય છે. 

A post shared by Mandanakarimi (@mandanakarimi) on

મંદાનાને વેકેશન પર જવું પણ  ખુબ પસંદ છે. તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે ત્યાં ખુબ મસ્તી કરતી જોવા મળે છે. આ વાતની જાણકારી તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આપતી રહે છે. મંદાના પોતાના બિકીની અને બેકલેસ ડ્રેસમાં પણ ફોટા શેર કરતી રહે છે. જો કે કેટલીકવાર મંદાના પોતાના ફોટાના કારણે ટ્રોલ થતી પણ જોવા મળી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news