વેલેન્ટાઈન ડેના રોજ હોટ રેડ લુકમાં જોવા મળી મલાઈકા, બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ

Malaika Arora Spotted At Airport: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી. એરપોર્ટ પર મલાઈકા અરોરાના આકર્ષક અંદાજે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

વેલેન્ટાઈન ડેના રોજ હોટ રેડ લુકમાં જોવા મળી મલાઈકા, બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ

મલાઈકા અરોરાનો દિલકશ અંદાજ 
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની સુંદર સ્ટાઈલ માટે જાણીતી છે. તે અવાર નવાર કેમેરામાં કેદ થતી હોય છે અને તેની એકથી એક યુનીક સ્ટાઈલ જોવા મળે છે. હવે વેલેન્ટાઈન ડેના અવસર પર મલાઈકા અરોરા એરપોર્ટ પર સ્પોટ થઈ છે અને ફરી એકવાર તેનો આકર્ષક અંદાજ જોવા મળ્યો. મલાઈકા અરોરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં જુઓ બોલિવૂડ એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો...

એરપોર્ટ પર જોવા મળી મલાઈકા અરોરા
મલાઈકા અરોરા મંગળવારે ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી. મલાઈકા અરોરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

No description available.

મલાઈકા અરોરાનો ડ્રેસ
મલાઈકા અરોરા એરપોર્ટ પર રેડ કલરનો ડ્રેસ પહેરીને જોવા મળી. આ દરમિયાન મલાઈકા અરોરાનો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

No description available.

મલાઈકા અરોરાએ કાળા ચશ્મા પહેર્યા હતા
મલાઈકા અરોરાએ તેના ચશ્માને સરખા કરતી વખતે સ્માઈલ કર્યું. મલાઈકા અરોરાની આ આકર્ષક સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે.

No description available.

મલાઈકાના ફેન્સ થયા ફીદા 
ફેન્સ મલાઈકા અરોરાની તસવીરોને પસંદ કરી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. મલાઈકા અરોરાના એક પ્રશંસકે લખ્યું છે, 'વોટ એ બ્યુટી મેન.' તેના મોટાભાગના ચાહકો તેની આ સ્ટાઇલ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

No description available.

મલાઈકા અરોરાએ બતાવ્યો સ્વેગ 
મલાઈકા અરોરાની ઘણી તસવીરો અલગ-અલગ એંગલથી ક્લિક કરવામાં આવી છે. મલાઈકા અરોરાનો દરેક સ્વેગ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

No description available.

અર્જુનનું નામ લઈને મલાઈકા પર કરી ટિપ્પણી 
વેલેન્ટાઈન ડે પર જ્યારે મલાઈકા અરોરા એરપોર્ટ પર જોવા મળી હતી, ત્યારે લોકોએ અર્જુન કપૂર પર પણ કમેન્ટ કરી હતી. લોકોએ કહ્યું કે તે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન માટે ક્યાંક જઈ રહી છે.

No description available.

મલાઈકા અરોરાની સ્માઈલ 
એરપોર્ટ પર હાજર પેપરાઝીનું સ્વાગત કરવા માટે મલાઈકા અરોરાએ હાથ ઉંચો કર્યો હતો. આ દરમિયાન મલાઈકા અરોરાની સ્માઈલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

No description available.

મલાઈકા અરોરા રિલેશનશિપ સ્ટેટસ
મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણીવાર સાથે જોવા મળે છે.

No description available.

મલાઈકા અરોરા લગ્ન અને છૂટાછેડા
મલાઈકા અરોરાએ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનને એક પુત્ર અરહાન ખાન છે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news