Viral Photos: સાડી સાથે બ્લાઉઝ પહેરવાનું જ ભૂલી ગઈ આ અભિનેત્રી, ફોટા જોઈ દર્શકો પાણી પાણી થઈ ગયા

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે બ્લ્યૂ કલરની પ્રિન્ટેડ સાડીમાં જોવા મળે છે. બાલ્કનીમાં એકદમ હોટ એક્સપ્રેશન સાથે કવિતા ઘનશ્યામ ઊભેલી જોવા મળે છે.

Viral Photos: સાડી સાથે બ્લાઉઝ પહેરવાનું જ ભૂલી ગઈ આ અભિનેત્રી, ફોટા જોઈ દર્શકો પાણી પાણી થઈ ગયા

Entertainment News: આજકાલ તો વેબસિરીઝનો જમાનો છે. જાત જાતની વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળે છે. આવી જ એક હોટ વેબસિરીઝ 'કવિતાભાભી'થી ધમાલ મચાવનારી અભિનેત્રી કવિતા ઘનશ્યામ આમ પણ તેની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં તો રહે જ છે પરંતુ થોડા સમય પહેલા તેના એવા કેટલાક ફોટા વાયરલ થયા હતા જેના કારણે દર્શકો તો પાણી પાણી થઈ ગયા. 

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે બ્લ્યૂ કલરની પ્રિન્ટેડ સાડીમાં જોવા મળે છે. બાલ્કનીમાં એકદમ હોટ એક્સપ્રેશન સાથે કવિતા ઘનશ્યામ ઊભેલી જોવા મળે છે. કવિતાએ સાડી તો પહેરી છે પરંતુ જાણે બ્લાઉઝ પહેરવાનું જ ભૂલી ગઈ. કવિતાના ફોટા જોઈને દર્શકોના તો જાણે હોશ ઉડી ગયા. 

ઘરની બાલ્કનીમાં તે બ્લાઉઝ વગર સાડી પહેરેલી જોવા મળી. કવિતા સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. છાશવારે તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. વેબસિરીઝમાં બોલ્ડ પાત્ર ભજવીને હંગામો મચાવનારી કવિતા અસલમાં પણ બોલ્ડ છે. તે ભારતીય કિમ કાર્દશિયન તરીકે પણ ઓળખાય છે. 

કવિતાની વેબસિરીઝ કવિતા ભાભી એટલી બધી બોલ્ડ વેબસિરીઝ છે કે તમે તે પરિવાર સાથે બેસીને તો જોઈ પણ ન શકો. જો કે દર્શકોએ તેને ખુબ પસંદ કરી હતી. સિરીઝમાં અભિનેત્રીની મારકણી હોટ અદાઓએ દર્શકોને દીવાના કરી નાખ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news