‘સુરૈયા’ બનવા માટે કૈટરીનાને કેટલી મહેનત કરવી પડી, તેનો વીડિયો કર્યો શેર

 બોલિવુડે પોતાના ડાન્સના હુનરથી ઓલટાઈમ હીટ ડાનસ નંબર્સ આપી ચૂકેલ એક્ટ્રેસ કૈટરીના કૈફ કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મમેકર પ્રભુ દેવા પાસેથી ડાન્સ શીખી રહી છે. કૈટરીનાનું માનવું છે કે, પ્રભુદેવાએ પોતાની અદભૂત કોરિયોગ્રાફીથી અનેક ગીતોમાં જીવ રેડી દીધો છે. જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના ડાન્સ નંબર સુરૈયામાં પ્રભુદેવાના શીખવાડેલા સ્ટેપ્સ પર થિરકતી દેખાય છે. ડાન્સ શીખવા માટે તેને ભારે પસરેવો પાડવો પડ્યો હતો. તેનો એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

 ‘સુરૈયા’ બનવા માટે કૈટરીનાને કેટલી મહેનત કરવી પડી, તેનો વીડિયો કર્યો શેર

નવી દિલ્હી : બોલિવુડે પોતાના ડાન્સના હુનરથી ઓલટાઈમ હીટ ડાનસ નંબર્સ આપી ચૂકેલ એક્ટ્રેસ કૈટરીના કૈફ કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મમેકર પ્રભુ દેવા પાસેથી ડાન્સ શીખી રહી છે. કૈટરીનાનું માનવું છે કે, પ્રભુદેવાએ પોતાની અદભૂત કોરિયોગ્રાફીથી અનેક ગીતોમાં જીવ રેડી દીધો છે. જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના ડાન્સ નંબર સુરૈયામાં પ્રભુદેવાના શીખવાડેલા સ્ટેપ્સ પર થિરકતી દેખાય છે. ડાન્સ શીખવા માટે તેને ભારે પસરેવો પાડવો પડ્યો હતો. તેનો એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ વીડિયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કો, કે તેણે કેટલી મહેનત કરી છે. પ્રભુદેવાના ડાન્સ સ્ટાઈલની ફેન કૈટરીનાએ કહ્યું કે, તે બહુ જ શાર્પ આર્ટિસ્ટ છે, અને હું તેમની રિસ્પેક્ટ કરું છું. આ વીડિયોની સાથે કેપ્શનમાં કૈટરીનાએ પ્રભુદેવાના યુનિક ડાન્સ સ્ટાઈલના દિલ ખોલીને વખાણ કર્યા છે. તો કૈટરીનાએ આ વીડિયોમાં એક સાથે અનેક ફોર્મ પર આકરી મહેનત કરી છે, જે આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. 

Video: सुरैया बनीं कैटरीना कैफ की खूबसूरती के दीवाने हुए 'ठग' आमिर खान

ઉલ્લેખનીય છે કે, આ ગીતમાં પહેલીવાર કૈટરીનાએ પ્રભુદેવા સાથે કામ કર્યું છે. આ ગીતમાં બતાવાયું છે કે, બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં બતાવાયેલી આ ફિલ્મમાં કૈટરીના તે સમયની સુંદર લેડી બતાવાઈ છે. જેના દિવાના અંગ્રેજો પણ હતા. 

વધુ એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ જોવા માટે કરો ક્લિક http://zeenews.india.com/gujarati/entertainment

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news