તે વોટ્સઅપ ગ્રુપની એડમિન હતી દીપિકા, જેમાં લખ્યું હતું- માલ છે શું?

ડ્રગ્સ વિવાદમાં ફસાયેલી દીપિકા પાદુકોણને લઇને વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. સમાચાર મળી રહ્યા છે કે દીપિકા પાદુકોણ તે વોટ્સઅપ ગ્રુપની એડમિન હતી.

તે વોટ્સઅપ ગ્રુપની એડમિન હતી દીપિકા, જેમાં લખ્યું હતું- માલ છે શું?

નવી દિલ્હી: ડ્રગ્સ વિવાદમાં ફસાયેલી દીપિકા પાદુકોણને લઇને વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. સમાચાર મળી રહ્યા છે કે દીપિકા પાદુકોણ તે વોટ્સઅપ ગ્રુપની એડમિન હતી જેના પર ડ્રગ્સને લઇને માંગ કરવામાં આવી હતી. દીપિકાએ વર્ષ 2017માં તે ગ્રુપની માંગ કરી હતી. કહેવામાં આવ્યું છે કે તે ગ્રુપ પર જય શાહ અને કરિશ્મા પણ હાજર હતી. એવામાં હવે દીપિકાની મુશ્કેલો વધી શકે છે. 

દીપિકાની વધી મુશ્કેલીઓ
શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તો બીજી તરફ ક્વાન કંપનીની મેનેજર કરિશ્મા સાથે શુક્રવારે સવાલ-જવાબ થવાના છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે તે વોટ્સઅપ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ હતી. જ્યાં ડ્રગ્સ પર ચર્ચા થતી, આ ઘણા પ્રકારના સવાલ પેદા કરે છે. બોલીવુડની ટોપ અભિનેત્રી ના ફક્ત આ વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે પરંતુ તેમનો એક્ટિવ રોલ પણ સામે આવી રહ્યો છે. એવામાં હવે એનસીબી પણ આ પાસા પર દીપિકાને કડક પ્રશ્નો પૂછી શકે છે. 

એવામાં દીપિકા પહેલાં પાદુકોણ સાથે શુક્રવારે પૂછપરછ થવાની હતી. પરંતુ પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેમને શનિવારે બોલાવવામાં આવશે. શુક્રવારે ફક્ત રકુલ પ્રીત સિંહ અને કરિશ્મા સાથે પૂછપરછ થશે. રકુલ સાથે મોડા સુધી પૂછ્પરછ ચાલી હતી, તો બીજી તરફ કરિશ્મા સાથે પણ પૂછરછ ચાલુ છે, ત્યારે કરિશ્મા સાથે સવાલ-જવાબનો સિલસિલો ચાલી રહ્યો છે. આ સિલસિલો અટકતો નથી એક પછી એક ટોપની અભિનેત્રીઓ પર એનસીબી શકંજો કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા સાથે એનસીબી ઘણા પ્રશ્ન પૂછી શકે છે. એક યાદી તૈયાર કરવામાં આવી છે અને તે આધારે તેમને પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. દીપિકા ઉપરા6ત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પણ એનસીબી પૂછપરછ કરશે. તેમને 26 તારીખનું સમન્સ પાઠવ્યું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news